SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં ભેદજ્ઞાન હેય છે (દોહરો ) भेदग्यान तबलौं भलौ, जबलौं मुकति न होइ । परम जोति परगट जहां, तहां न विकलप कोइ ॥ ७ ॥ શબ્દાર્થ:- તબલૌ= ત્યાં સુધી. ભલૌ=સારું. ૫૨મ જોતિ–ઉત્કૃષ્ટ જ્ઞાન. પરગટ (પ્રગટ )=પ્રકાશિત. અર્થ:- ભેદવિજ્ઞાન ત્યાં સુધી જ પ્રશંસનીય છે જ્યાં સુધી મોક્ષ અર્થાત્ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય અને જ્યાં જ્ઞાનની ઉત્કૃષ્ટ જ્યોતિ પ્રકાશમાન છે ત્યાં કોઈ પણ વિકલ્પ નથી. (ભેદવજ્ઞાન તો રહેશે જ કેવી રીતે ?) ૭. ભેદજ્ઞાન ૫રં૫રા મોક્ષનું કારણ છે. ( ચોપાઈ ) * भेदज्ञान संवर जिन्ह पायौ । सो चेतन सिवरूप कहायौ ।। भेदग्यान जिन्हके घट नांही । ते जड़ जीव बंधै घट मांही ॥ ८ ॥ શબ્દાર્થ:- ચેતન=આત્મા. સિવરૂપ=મોક્ષરૂપ. ઘટ=હૃદય. સમયસાર નાટક અર્થ:- જે જીવોએ ભેદવિજ્ઞાનરૂપ સંવર પ્રાપ્ત કર્યો છે તેઓ મોક્ષરૂપ જ કહેવાય છે, અને જેના હૃદયમાં ભેદવિજ્ઞાન નથી તે મૂર્ખ જીવો શરીર આદિથી બંધાય છે. ૮. ભેદજ્ઞાનથી આત્મા ઉજ્જવળ થાય છે. (દોહરા ) भेदग्यान साबू भयौ, समरस निरमल नीर। धोबी अंतर आतमा, धोवै निजगुन चीर ॥९॥ શબ્દાર્થ:- સમરસ=સમતાભાવ. નીર=પાણી. અંતરઆતમા=સમ્યગ્દષ્ટિ. ચીર–કપડાં. भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥६॥ * भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्वाभावतो बद्धा बद्धा ये किल केचन ।। ७ ।। Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy