SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવ અધિકાર નિરાસ્રવી જીવોનો આનંદ ( સવૈયા એકત્રીસા) जे केई निकटभव्यरासी जगवासी जीव, मिथ्यामतभेदि ग्यान भाव परिनए हैं। जिन्हिकी सुदृष्टि न राग द्वेष मोह कहूं, विमल विलोकनिमैं तीनों जीति लए हैं । तजि परमाद घट सोधि जे निरोधि जोग, सुद्ध उपयोगकी दसामै मिलि गए हैं। तेई बंधपद्धति विदारि परसंग डारि, आप भगत हैकै आपरूप भए हैं ।। ११ ।। शब्दार्थः- सुदृष्टि=सायुं श्रद्धान विभस = २४४वण. विसोऽनि=श्रद्धान. परमा६=असावधानी. घट= हृध्य. सोधि = शुद्ध दुरीने. सुद्ध उपयोग = वीतरागपरिशति. विधारि=दूर दुरीने. અર્થ:- જે કોઈ નિકટ ભવ્યરાશિ સંસારી જીવ મિથ્યાત્વ છોડીને સમ્યગ્ભાવ ગ્રહણ કરે છે, જેમણે નિર્મળ શ્રદ્ધાનથી રાગ-દ્વેષ-મોહ ત્રણેને જીતી લીધા છે અને જે પ્રમાદને દૂર કરી, ચિત્તને શુદ્ધ કરી, યોગોનો નિગ્રહ કરી શુદ્ધ ઉપયોગમાં લીન થઈ જાય છે, તે જ બંધ-પરંપરાનો નાશ કરીને, પરવસ્તુનો સંબંધ છોડીને, પોતાના રૂપમાં મગ્ન થઈને નિજસ્વરૂપને પ્રાપ્ત થાય છે અર્થાત્ સિદ્ધ થાય છે. ૧૧. अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न मैकाग्य्रमेव कलयन्ति सदैव ये ते । रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ॥ ८ ॥ ૧૧૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy