________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ]
[ મોક્ષશાસ્ત્ર (૨) જડ ઇન્દ્રિયો જ્ઞાનના ઉપયોગ વખતે નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તે ઇન્દ્રિયોથી થતું નથી, જ્ઞાન આત્મા પોતે પોતાથી કરે છે. ક્ષાયોપથમિકજ્ઞાનનું સ્વરૂપ એવું છે કે તે જ્ઞાન જે વખતે જે પ્રકારનો ઉપયોગ કરવા લાયક હોય ત્યારે તેને લાયક ઇન્દ્રિયાદિ બાહ્ય નિમિત્તો પોતે પોતાથી હાજર હોય છે, પણ નિમિત્તની રાહ જોવી પડતી નથી. આવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. ઇન્દ્રિયો છે તેથી જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે; જ્ઞાની તો જ્ઞાન પોતાથી થયું એમ માને છે, અને જડ ઇન્દ્રિયો તે વખતે સંયોગરૂપ (હાજરરૂપ) સ્વયં હોય જ છે એમ જાણે છે. I ૧૫TI
[ જાઓ, અધ્યાય ૧ સૂત્ર-૧૪ની ટીકા. પાનું ૬૩ થી ૬૭]
ઇન્દ્રિયોના મૂળ ભેદ
વિધાના ઉદ્ ા અર્થ:- બધી ઇન્દ્રિયો [ દ્વિવિધાનિ] દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય-એવા ભેદથી બબ્બે પ્રકારની છે. નોટ- દ્રવ્યન્દ્રિયસંબંધી સૂત્ર ૧૭ મું છે અને ભાવેન્દ્રિયસંબંધી સૂત્ર ૧૮ મું છે. / ૧૬IT
દ્રવ્યન્દ્રિયનું સ્વરૂપ निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्।।१७।। અર્થ-[નિવૃત્તિ ૩૫રને ] નિવૃત્તિ અને ઉપકરણને [ દ્રવ્યન્દ્રિયન્] દ્રવ્યન્દ્રિય
ટીકા
નિવૃત્તિ- પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી પ્રતિનિયતસ્થાનમાં થતી ઇન્દ્રિયરૂપ પુદ્ગલની રચના વિશેષને બાહ્યનિવૃત્તિ કહે છે; અને ઉત્સધ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે થતા આત્માના જે વિશુદ્ધપ્રદેશ તેને આત્યંતરનિવૃત્તિ કહે છે; એમ નિવૃત્તિના બે ભેદ છે. [ જુઓ, અધ્યાય-૨ સૂત્ર-૪૪ ની ટીકા ]
જે આત્મપ્રદેશો નેત્રાદિ ઇન્દ્રિયાકાર થાય છે તે આત્યંતરનિવૃત્તિ છે, અને તે જ આત્મપ્રદેશ નેત્રાદિ આકારે જે પુગલસમૂહું રહે છે તે બાહ્યનિવૃત્તિ છે. કન્દ્રિયના તથા નેત્રન્દ્રિયના આત્મપ્રદેશો અનુક્રમે જવની નળી તથા મસુરના આકારે હોય છે અને પુદ્ગલ ઇન્દ્રિયો પણ તે તે આકારે હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com