________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૯
૨૪૫ છે. આ અમારી ઘરવાળી છે. તારું ઘર તો અહીં (આત્મા) છે. ત્યાં ઘરવાળી ક્યાંથી આવી? અમારા ઘરેથી. ઘરેથી એટલે શું? અ.. મારે એટલે મારે ઘરે નહીં એમ. શ્રીમદ્ રાજચંદ્રના વખતમાં એમ ચાલતું હતું. કોઈ પુસ્તક મંગાવે કે કોટ મંગાવે તો કહે અ... મારો કોટ લાવો. સાહેબ! અમારો કેમ કહો છો? એકવચનમાં કહો... તમે એમ કહો કેમારો કોટ. પરંતુ અમારો એમ કેમ કહો છો? અ. મારો એટલે મારો નથી કોટ. એમ કે- તમે તો એક છો અને આ બહુવચનથી કેમ કહો છો? –“અમારો કોટ.” સાંભળ તો ખરો નાથ ! અ... મારો એટલે મારો નહીં એમ કહીને ખ્યાલ આવ્યો કે અમારું નથી. કોટ અમારો નથી, કપડાં અમારા નથી. અમારી લાકડી લાવો અર્થાત્ લાકડી મારી નથી.
અહીં કહે છે– બે દ્રવ્ય ભિન્ન છે છતાં મિથ્યાત્વરૂપે પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તે ઘણો અચંબો છે. “હવે મિથ્યાષ્ટિ એકરૂપ જાણો તો પણ જીવ-પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એમ કહે છે -
* * *
(મંદાક્રાન્તા) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथौचै
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ५४-९९ ।। ખંડાન્વય સહિત અર્થ- “તત જ્ઞાનજ્યોતિઃ તથા વનિતમ(તત જ્ઞાનજ્યોતિ:) વિદ્યમાન શુદ્ધચૈતન્યપ્રકાશ (તથા જ્વનિતમ) જેવો હતો તેવો પ્રગટ થયો. કેવો છે? “વ” સ્વરૂપથી ચલાયમાન થતો નથી. વળી કેવો છે? “અન્ત: શ્રેજીમ” અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે? “: અત્યન્ત-શ્મીરમ” અત્યન્ત અત્યન્ત ગંભીર છે અર્થાત્ અનંતથી અનંત શક્તિએ બિરાજમાન છે. શાથી ગંભીર છે? “વિછીનાં નિઝરમરત:”(તિ-શ$ીનાં) જ્ઞાનગુણના જેટલા નિરંશ ભેદ-ભાગ તેમના (નિરમરત:) અનન્તાનન્ત સમૂહ હોય છે, તેમનાથી અત્યન્ત ગંભીર છે. હવે જ્ઞાનગુણનો પ્રકાશ થતાં જે કાંઈ ફળસિદ્ધિ છે તે કહે છે- “યથા કર્તા હર્તા ન મવતિ” (યથા) જ્ઞાનગુણ એવી રીતે પ્રગટ થયો કે, (ર્તા) અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત્વપરિણામનો કર્તા થતો હતો તે તો (વર્તા ન મવતિ) જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનભાવનો કર્તા થતો નથી, “વેર્ન ાવ ન” (ર્મ પિ) મિથ્યાત્વ-રાગાદિનિભાવ કર્મ પણ ( વ ન ભવતિ) રાગાદિરૂપ થતું નથી; “યથા ” અને વળી “જ્ઞાનું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com