________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૧૧
૯૨૫
'
૫૨ જણાતું નથી એમ જ્યાં સુધી નહીં આવે; ત્યાં સુધી “ જાણનાર જણાય છે ” એવો વ્યવહારે વિશ્વાસ પણ નહીં આવે.
૯૨૬
""
“ જાણનારો જણાય છે” તેથી તો “ જાણનારો જણાય છે.
૯૨૭
શેયથી તો જ્ઞાન થતું નથી. પરંતુ આત્માનું જ્ઞાન જગતના કોઈ પદાર્થને શેય બનાવી શકતું નથી. કેમકે ૫૨ પદાર્થ કોઈ જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેયતો એકલો પોતાનો આત્મા છે. જ્યારે એકલો જ્ઞાનમાં “ જાણનારો જણાય છે ખરેખર ૫૨ જણાતું નથી ”; ત્યાં એને આત્મદર્શન થઈ જાય છે.
૯૨૮
શૈયાકાર અવસ્થામાં જ્ઞાનની અવસ્થા થઈ તેમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, માટે શેયાકાર જ્ઞાન છે, તેમાં શૈયો પ્રતિભાસે છે! કે તે જ્ઞેયોને જાણે છે? શૈયોનો પ્રતિભાસ થાય છે; તેવા પ્રતિભાસને જાણે છે ? કે જ્ઞાનની પર્યાય થાય છે તે જણાય છે? ત્રણેમાંથી કાંઈ જણાતું નથી. શેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો; જાણનાર જણાયો.”
66
૯૨૯
પરના પ્રતિભાસને કાળે જ્ઞાન ૫૨ને જાણે છે? કે જેનો પ્રતિભાસ થાય છે તેને જાણે છે? કે જેનો પ્રતિભાસ થાય છે તે જણાય છે? પ્રતિભાસ તો સમજાય છે ને ? પિત્તળના સ્પેરપાર્ટ જ્ઞાનમાં શૈય તો થતા જ નથી. પ્રતિભાસે છે ઈ સમયે પ્રયોગ કરવો જોઈએ; સામે પદાર્થ રાખીને.
આ પદાર્થને જાણે છે તેમ ન લેવું હોં! આવો પ્રતિભાસ જ્યારે થાય છે જ્ઞાનમાં ત્યારે જ્ઞાન એ પદાર્થને જાણે છે કે જ્ઞાન જાણનારને જાણે છે? “ પરથી ખસ ને સ્વમાં વસ.” આટલું કર તો બસ.
૯૩૦
k
જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો! જ્ઞેયાકાર અવસ્થા થઈ પણ તે વખતે તેને શેય જણાતું નથી, “જાણનારો જણાય છે.” આમાં લખ્યું છે, કાલે વાંચ્યું હતું. “ જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ ” આ પદાર્થ સામે રાખો, અને
"2
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com