________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમોપકારી પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજીસ્વામી પરમાગમ
શ્રી સમયસાર ઉપર પ્રવચન આપે છે.
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહી ગજાવનારા, વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા;
- ગુરુજી! જન્મ તમારો રે,
જગતને આનંદ કરનારો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com