________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધ્યાય ૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે?
ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૨ પ્ર. ગુણ કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં
(અવસ્થામાં) જે રહે તેને ગુણ કહે છે. ૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે?
ઉ. બે છે. એક સામાન્ય, બીજો વિશેષ. ૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે તેને સામાન્યગુણ કહે છે. ૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન ત્યારે તેને વિશેષગુણ કહે છે. ૬ પ્ર. સામાન્યગુણ કેટલા છે?
ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમકે - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશ7.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com