________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૪૯
ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે, તેને સુભગ નામકર્મ કહે છે.
૨૧૧ પ્ર. દુર્ભાગ નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાની સાથે દુશ્મનાઈ(વૈ૨ ) કરે, તેને દુર્ભાગ નામકર્મ કહે છે. ૨૧૨ પ્ર. સુસ્વર નામકર્મ કોને કહે છે?
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
૨૧૦ પ્ર. સુભગ નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી સુંદર મધુર સ્વર હોય તેને સુસ્વર નામકર્મ કહે છે.
૨૧૩ પ્ર. દુઃસ્વ૨ નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય તેને દુઃસ્વર નામકર્મ કહે છે.
૨૧૪ પ્ર. આઠેય નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઊપજે તેને આઠેય નામકર્મ કહે છે.
૨૧૫ પ્ર. અનાદેય નામકર્મ કોને કહે છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com