SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેખી મૂર્તિ સીમંધરજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે; આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. અંકુર એક નથી મોહુ તણો રહ્યો ક્યાં, અજ્ઞાન-અંશ બળી ભસ્મરૂપે થયો જ્યાં આનંદ, જ્ઞાન, નિજ વીર્ય અનંત છે જ્યાં, ત્યાં સ્થાન માગું-જિનનાં ચરણાંબુજોમાં. ભલે સો ઇન્દ્રોનાં તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઈંદ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા; નથી એ શયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા ! સુર-અસુર-નરપતિવંધને, પ્રવિનષ્ટવાતિકર્મને, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy