SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૬ ] ત્રિકાળ-મંગળ-દ્રવ્ય મંગળમૂર્તિ મહાન ગુરુજી, . સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૪. આત્મા સુમંગળ, દગજ્ઞાન મંગળ, ગુણગણ મંગળમાળ ૨, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; સ્વાધ્યાય મંગળ, ધ્યાન અતિ મંગળ, લગની મંગળ દિનરાત રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૫. સ્વાનુભવમુદ્રિત વાણી સુમંગળ, મંગળ મધુર રણકાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; બ્રહ્મ અતિ મંગળ, વૈરાગ્ય મંગળ, મંગળ મંગળ સર્વાંગ રે, ઉજાળ્યો સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૬. જ્ઞાયક-આલંબન-મંત્ર ભણાવી, મંગળમય હાર રે, ખોલ્યાં સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; આતમસાક્ષાતકા૨-જ્યોતિ જગાવી, જિનવરમાર્ગ , સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૭. Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy