________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
[૧]
પ્રવચન પહેલું [વીર સં. ૨૪૮૦ આસો સુદ સાતમ]
[૧] અલૌકિક અધિકારનું ફરીને વાંચન.
આ અલૌકિક અચિંત્ય અધિકાર છે, તેથી ફરીને વંચાય છે. મોક્ષ-અધિકારની આ ચૂલિકા છે. સમયસારમાં નવે તત્ત્વોનું વર્ણન કર્યા પછી આચાર્યદેવે આ “સર્વવિશુદ્ધજ્ઞાન’નું વર્ણન કર્યું છે. સર્વવિશુદ્ધજ્ઞાન” એટલે આત્માનો જ્ઞાયકસ્વભાવ, તે સ્વભાવમાં વળીને અભેદ થયેલું જ્ઞાન રાગાદિનું પણ અર્જા જ છે.
અહીં સિદ્ધ કરવું છે જીવનું અર્તાપણું! પણ તેમાં ક્રમબદ્ધપર્યાયની વાત કરીને આચાર્યદવે અલૌકિક રીતે અર્તાપણું સિદ્ધ કર્યું છે.
[૨] જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે.” એક સાથે જ્ઞાન, આનંદ, શ્રદ્ધા વગેરે અનંત ગુણોની ક્રમબદ્ધપર્યાયપણે જીવદ્રવ્ય ઊપજે છે.
જીવ' કોને કહેવો તેનું વર્ણન પૂર્વે (ગાથા વગેરેમાં) કરતા આવ્યા છે, ત્યાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પોતાની નિર્મળ પર્યાયમાં સ્થિત થઈને જે ઊપજે છે તે જ ખરેખર જીવ છે, રાગાદિ ભાવોમાં જે સ્થિત છે તે ખરેખર જીવ નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે, તે જ્ઞાયક સ્વભાવ ખરેખર રાગપણે ઊપજતો નથી, -એટલે જ્ઞાયક સન્મુખ થયેલો જીવ રાગનો ક્ત થતો નથી, જ્ઞાયકની દષ્ટિમાં તેને રાગની અધિક્તા થતી નથી. માટે તે રાગાદિનો અર્જા જ છે. આવું જ્ઞાયક-સ્વભાવનું અપણું ઓળખાવીને, અહીં તે જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
[૩] જ્ઞાયકસ્વભાવી જીવ રાગનો પણ અર્જા છે.
આત્મા જ્ઞાયક છે; અનાદિથી તેના જ્ઞાયકભાવનો સ્વપરપ્રકાશક પ્રવાહ છે, –જ્ઞાન તો સ્વ-પરને જાણવાનું જ કામ કરે છે; પણ આવા જ્ઞાયકભાવની પ્રતીત ન કરતાં અજ્ઞાની જીવ રાગના íપણે પરિણમે છે એટલે કે મિથ્યાત્વપણે ઊપજે છે. અહીં આચાર્યદેવ તે અજ્ઞાનીને તેનો જ્ઞાયક સ્વભાવ સમજાવે છે. આત્મા તો સ્વ-પરપ્રકાશક જ્ઞાયકસ્વભાવી છે, તેનો જ્ઞાયકભાવ ઊપજીને રાગને ઉત્પન્ન કરે. કે મિથ્યાત્વાદિ કર્મોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com