________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[દ્રવ્ય-સંગ્રહ
*
ચૌદ જીવસમાસ*
समणा अमणा या पंचेंदिय णिम्मणा परे सव्वे । बादरसुहुमेइंदी सव्वे पज्जत इदरा य ।। १२ ।। સમના: અમના: જ્ઞેયા: પંચેન્દ્રિયા: નિર્મનસ્ત્વા: પરે સર્વે बादरसूक्ष्मै केन्द्रियाः सर्वे पर्याप्ता: इतरे વારસા
અન્વયાર્થ:- (પંવેન્દ્રિયા:) પંચેન્દ્રિય જીવ (સમના:) મન સહિત અને (અમના:) મન રહિત ( જ્ઞેયા: ) જાણવા જોઈએ અને ( પરેસર્વે) બાકીના બધા (નિર્મના:) મન રહિત જાણવા. તેમાં (પેન્ક્રિયા:) એકેન્દ્રિય જીવ ( વાવર: સૂક્ષ્મા:) બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારના છે (સર્વે) અને તે બધા ( પર્યાપ્તા: ) પર્યાસ (૬) અને (તરે) અપર્યાપ્ત હોય છે.
ભાવાર્થ:
(૧) પંચેન્દ્રિય જીવના બે ભેદ છે: સંશી અને અસંજ્ઞી. એકેન્દ્રિય જીવના પણ બે ભેદ છે: બાદર અને સૂક્ષ્મ. બાદર એકેન્દ્રિય જીવ બીજાને બાધા આપે છે અને પોતે બાધા પામે છે. એ કોઈ પદાર્થના આધારે રહે છે, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ આખા લોકાકાશમાં ફેલાયેલ છે, તે કોઈને બાધા આપતા નથી તેમ કોઈથી બાધા પામતા નથી.
(૨) બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવ એ બધા
જે દ્વારા અનેક પ્રકારના જીવના ભેદ જાણી શકાય તેને જીવસમાસ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com