________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ ઉસકા નામ અધર્મ ઉસકા નામ અશુદ્ધ વિકારકા પરિણમન ઉસકા નામ સંસાર.
(બરોબર, એમાં દુઃખ તો નહિ હોયને) દુઃખ હૈ યે દુઃખ હૈ યે વિકારરૂપે પરિણમના વોહિ દુઃખ હૈ, અધર્મ હૈ તો દુ:ખ યહિ હૈ સમજમેં આયા?
આત્મા ભગવાન નિત્યાનંદ, નિત્ય અવિનાશી જ્ઞાન અને આનંદનો ભંડાર પ્રભુ છે. એવી ચીજને છોડકર, ભૂલકર પરના કર્તા તો હોતા નહિ માને તો ભી ચૈતન્ય અહીંયા તો અપની પર્યાયમેં વસ્તુકી દૃષ્ટિ બીના, અપની ચૈતન્ય મહાપ્રભુ સત્તા હોનેવાલા પદાર્થ, ઉસકી સત્તાકા સ્વીકાર નહિં કરકે અનાદિસે ઉસકી દૃષ્ટિ અજ્ઞાનીકી શુભ ને અશુભ વિકલ્પો દયા, દાન, વ્રત, તપ ભક્તિ કામ ક્રોધ એવા વિકલ્પ નામ રાગકા પરિણમન કરતે હૈ, વો કર્તા ને ઉસકા ભોક્તા હૈ, દુઃખકા વો ભોક્તા સમજમેં આયા? પર ચીજ તો ભોગનેમેં આતી હિ નહિ. યે તો જડ હું આ શરીર હૈ જડ હૈ. સ્ત્રીના શરીર ભી જડ માટી માંસ ને હાડકા હૈ દાળ ભાત રોટી શાક વો ભી જડ માટી ધૂળ હૈ, ઉસકા પ્રભુ આત્મા, રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ,ઐસી જડ ચીજ કો કૈસે કરે ને કેસે ભોગવે સમજમેં આયા? એ તો કર્તા ભી નહિં ઔર જડકા શરીરના દાળ, ભાત રોટીકા ભોક્તા ભી આત્મા નહિ. સમજમેં આયા?
અજ્ઞાનમેં ભી પરકા કર્તા ભોક્તા નહિ (કોઇ, માત્ર) અપની ચીજ જો શુદ્ધ ચૈતન્ય હૈ ઉસકો ભૂલકર રાગ અને પુણ્ય-પાપના વિકલ્પો શુભાશુભભાવ ઉસકી સન્મુખ દેખકર ચૈતન્યનો પીઠ દેકર, અપના સારા નિર્મળ સ્વભાવકી પીઠ ઉપરાંત હોકર, વિકારકા પરિણામમેં કર્તાપણા હો કર, ભોક્તા વિકારકા હૈ, યે અશુદ્ધતાકા પરિણમન વો કર્તા ને ભોક્તા વો હિ સંસાર, વો હિ દુઃખ યે ચાર ગતિમ્ રૂલનેકા બીજ હૈ વો આહાહા ! સમજમેં આયા?
હવે ધર્મ કૈસે હોતા હૈ વો બાત ચલતી હૈ યહાં તો યહાં તો આયા “જૈસે દેષ્ટિ” ચક્ષુ પર, જૈસે અગ્નિ જલાનેવાલા અગ્નિકો જાતે હૈ, ઐસે ચક્ષુ કોઈપણ પર પદાર્થકો કરતે નહીં, ચક્ષુ કરે? (ના) ઔર જૈસે લોહાકા ગોળા ઉષ્ણ હોકર, લોહા ઉષ્ણતામેં તન્મય હોકર, લોહા ઉષ્ણતાકો ભોક્તા હૈ, ઐસે આત્મા પરકો ભોક્તા નહિ. આ આંખ ભોક્તા નહિં આંખ પરકી કર્તા નહિ ને આંખ પરકી ભોક્તા નહિં.
અગ્નિ જલાનેવાલા જૈસે અગ્નિ જલાતે હૈ, ઐસે આંખ પરકા કર્તા નહિ હો સકતા. ઐસે લોહતકા ગોળા ઉષ્ણ હો જાતા હૈ, ઐસે આંખ પરકા ભોક્તા નહિં હો સકતા, બરાબર હૈ? ઐસે ભગવાન આત્મા સચ્ચિદાનંદ, નિર્મળાનંદ વસ્તુ ધ્રુવ ચૈતન્ય, વો રાગકા ભી કર્તા નહિ ઔર પુણ્ય, દયા-દાન, વ્રત-ભક્તિકા જો વિકલ્પ હૈ ઉસકા ભી કર્તા નહિ. ઉસકા ભોક્તા હિ નહિ આખકે દષ્ટાંતસે આંખ સમજે ને? (ચક્ષુ) ચક્ષુ સમજમેં આયા?
દૂસરા ભી દૃષ્ટાંત દેગા ક્ષાયિક જ્ઞાનકા ભી દીયા કલ તો કે જૈસે દૃષ્ટિવંત ધર્માત્મા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com