________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
ગાથા-૩૨૦ પરિણતિમેં રાગ હોતે છતે પરિણતિ (મેં) કર્તા નહિ ઐસે સિદ્ધ કરનેકો કેવળજ્ઞાનકા દૃષ્ટાંત દીયા હૈ. કેવળજ્ઞાન જેમ રાગકા કર્તા ને ભોક્તા નહીં, ઐસે નીચે સમ્યગ્દષ્ટિ જીવ-શુદ્ધ પરિણતિવંત રાગકા કર્તા ને ભોક્તા નહિ. આયા સમજમેં?
માત્ર દૃષ્ટિ હી નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન ભી” ક્ષાયિક જ્ઞાન ભી એટલે, ઓલું તો ખરું ભાઈ ( ત્યારે તો કહેવાય ને “ભી” ક્યારે કહેવાય ) “ભી ” કીધું છે ને ભીખાભાઈ આ ઝીણું છે બહુ (લક્ષ રાખું છું પુરેપુર ) શું કીધું? ( પુરેપુરૂ લક્ષ આપું છું.) લક્ષ તો ત્યાં દેના ચાહીએ દ્રવ્યમાં એમ કહેતે હૈ (પહેલા તો આપની વાણીમાં લક્ષ રાખવું ને?) પહેલા પછી કાંઈ છે જ નહિ. કહો સમજમેં આયા? આહાહા!
કહેતે હૈ માત્ર દૃષ્ટિ હી નહિ અર્થાત્ શુદ્ધ જ્ઞાન ત્રિકાળી ઉસકી જો દષ્ટિ હુઈ, ઉસકા જો જ્ઞાન પરિણત હુઆ વો રાગ ને વિકલ્પકા કર્તા નહિ “ઐસે ક્ષાયિક જ્ઞાન ભી” આહાહા ! ક્ષાયિક જ્ઞાન એટલે કેવળજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન પરમાત્મા પૂરણ દશા, અપૂર્ણ દશાવાળા ભી કર્તા ભોક્તા નહિ તેમ પૂર્ણ તો કર્તા ભોક્તા નહિ એની સાથે મેળવ્યું એને. સમજમેં આયા? એ સમ્યજ્ઞાન દીપિકામાં આવે છે આ બોલ “સમ્યજ્ઞાન દીપિકા ” છે ને? (જી. હા. અભી પ્રસિદ્ધ હુઈ) સમ્યજ્ઞાન દીપિકા? (હા. ભાવનગરથી, ભાવનગરમાં પ્રસિદ્ધ હુઈ) હા. વો પ્રસિદ્ધ હુઈ હિંદી, હિંદી ? (હા. વર્તમાન હિંદીમાં છે) ઉસમેં એક બોલ હૈ કે કોઈ પણ પ્રાણી , સિદ્ધસે એક ક્ષણમાત્ર તીનકાર માત્ર ભી ભિન્ન રહે તો મિથ્યાદૃષ્ટિ–પાપી- સંસારી હૈ. એક જરી પણ સિદ્ધસે ભિન્ન રહે અર્થાત જૈસા સિદ્ધ હૈ વો જાનતે ને દેખતે હૈં ઐસા જાનના દેખના છોડકર એક તીનકાર માત્ર ભી વિકલ્પકા કર્તા હો તો મિથ્યાષ્ટિ –પાપી- સંસારી હૈ ઐસા દષ્ટાંત દીયા હૈ. સમ્યજ્ઞાન દીપિકામેં વો ધર્મદાસ ક્ષુલ્લક અહીંયા તો આ વાત ઘણીવાર આવી ગઈ છે. સમજમેં આયા? આહાહા !
આટલો બધો ફેર? એ જ અહીંયા દષ્ટાંત આપ્યો છે. કહે છે કેવળજ્ઞાની પણ કાંઈ કર્તા ને ભોક્તા નથી ઐસે સમ્યજ્ઞાની ભી એના જેવો જ છે. જ્ઞાતા દૃષ્ટા એ પણ રાગનો ને વિકલ્પ આદિનો કર્તા-ભોક્તા નથી. ધનાલાલજી ( હા, બરોબર એમ જ છે) આ. હા. હા કહેતે હૈ, કે માત્ર દૃષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ જ્ઞાનનું લીધું છે ખરું ને? વિક સઘં fu TM ત્યાં પાછું જ્ઞાન દૃષ્ટિનો વિષય ને જ્ઞાન પુરું કર્યું અને અહીંયા વળી પર્યાયમાં જ્ઞાન પુરું થયું તે પર્યાયમાં જો જ્ઞાન પૂરણ હુઆ કેવળજ્ઞાન, “એ ભી નિશ્ચયસે કર્મોકા અકારક” – ખરેખર તો ઉસકો તો હૈ હિ નહિ ઐસે કહેતે હૈ. સર્વજ્ઞને રાગ આદિ હૈ નહિ તો કર્તા પરિણમન હૈ હિ નહિ એમ કહેના હૈ. યા કહેતે હૈ? કે સર્વજ્ઞ પરમાત્મા કેવળજ્ઞાની ઉસકો રાગકા પરિણમન નહિ, ભાઈ ! શું કીધું સમજમેં આયા? કયું આ દાખલા દીયા ઉસકી સાથ ઐસે રાગકા પરિણમન નહિં ઈસલીયે કર્તા નહીં ઐસે શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com