________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
ધ્યેયપૂર્વક શેય ઔર તું જ્ઞાયક હૈ. તેરા તો યે પંચ પરમેષ્ટિ નહિં પણ એ શેય ને તું શાયક હૈ ઐસા ભી નહિ. આહાહા ! આકરું કામ હૈ.
ઓ સંબધીકા તેરે જ્ઞાન હુઆ એ તેરી પર્યાય શેય હુઈ તેરે. આહાહા ! ક્યોંકિ પ્રમેય નામકા ગુણ તેરેમેં હૈ, ઔર તેરા જ્ઞાન ઉસકા પ્રમાણ કરકે, પ્રમેયકો જાનતે હૈ. પરપ્રમેયકો જાનતે હૈ ઐસા યહાં હૈ નહિં આહાહા! સમજમેં આયા? એ પરિણમનપરિણામકત્વ શક્તિ આ ગઈ પરિણમન-પરિણામકત્વ, પરકો શેય હોના ને અપનામાં પ્રમાણ હોના. એક શક્તિ હૈ ઉસમેં. પણ શેય હોના યે વ્યવહારસે કહા. આહાહા ! શક્તિમાં ભાઈ એમ આવ્યું 'તું આહાહા ! પરિણમન-પરિણામકત્વ શક્તિ પ્રમાણ અપના જ્ઞાન સ્વરૂપ અપનાકા પ્રમાણ હોના ઔર પરકા જ્ઞાનમેં પ્રમેય હોના, એ વ્યવહાર કહેનેમેં આયા હૈ, શકિત હૈ પણ એ વ્યવહાર હૈ. આહાહા! તેરા પ્રમેય પર, જ્ઞાનમેં આયા ઐસા હૈ હિ નહિં. પરકા પ્રમેય તેરા જ્ઞાનમેં આતા હૈ. ઐસા હિ નહિં આહાહા !
આટલી ધીરજથી અંદર જાવું.
ઐસા શેયરૂપ હું મૈસા શેયરૂપ હું? જ્ઞાન શક્તિ મેં, જોય શક્તિ મેં અને જ્ઞાતા શક્તિ અનંત ગુણકી શક્તિ મૈ. ઐસા મેં શેયરૂપ હું-પરશેયરૂપ હું ઐસા નહિ. આહાહાહા ! ગજબ વાત કરે છે ને? વીતરાગ સિવાય, કેવળી પરમાત્મા સિવાય, સંતો સિવાય આ વાત કોણ કરે ? આહાહા ! જગતને ઠીક પડે ન પડે સમાજ સમતોલે રહે ના રહે વસ્તુ સ્થિતિ આ છે. ભાઈ તારો જ્ઞાન પર્યાય તેરો શેય હૈ. પર શેય નહિં, આહાહા ! સમજમેં આયા?
તીન ભેદ, મેરા સ્વરૂપ માત્ર હૈ તીન ભેદ તો મેં વસ્તુ સ્વરૂપ ઐસા હી હૈ. એમ કહેતે હૈ. તીનપણે એક જ વસ્તુ મેં હું. તીનપણે મેં વસ્તુ તો મેં એક હિ હું. આહાહા! શેયજ્ઞાન ને જ્ઞાતા તીન પણ વસ્તુ માત્ર તો મેં એક હું. આહાહા! બહુ સૂક્ષ્મ અરે ક્યાં નવરાશ- ફુરસદ નથી, એક તો ધંધા આડે ફુરસદ નથી, પછી વ્યવહારની ક્રિયાકાંડ આડે ફુરસદ નથી. આહાહા!
પરમાં અપની માન-પ્રતિષ્ઠા બઢે એમાં દરકાર કીયા આહાહા ! એને આ શેયજ્ઞાન ને જ્ઞાતા વસ્તુમાત્ર એ મેં હું સર્વસ્વ. શેય યે હું. જ્ઞાનેય હું અને જ્ઞાયકેય હું, મારે પર સાથે કોઈ સંબંધ નથી. આહાહા ! સમજમેં આયા? આ એણે નિર્ણય કરના પડેગા ભગવાન ભલે પહેલે વિકલ્પ સે નિર્ણય કરે. પણ નિર્ણય ઐસા કરે કે મેં જોય જાનને લાયક હિમેં, જાનને લાયક ભી મેં અને જાનનેવાલા ભી મેં ઔર અનંત શક્તિકા પિંડ જ્ઞાતા ભી મૈં. તીન વસ્તુ માત્ર મેં હું- વસ્તુ માત્ર એક હૈ, તીન મિલકર વસ્તુ એક છે. આહાહા ! આખિરના શ્લોક છે ને? એકદમ અભેદ વર્ણન વસ્તુ શાસ્ત્રનો સાર આખો, સમયસારનો નીચોડ છે નીચોડ. જાનનેકી શક્તિ તેરી હૈ કે શેયકી હૈ? જે અનંત જોયો હૈ એ શેયકો જાનનેકી શક્તિ તેરી હૈ કે ઉસકી હૈ? જાનને કી શક્તિ મેરી હૈ તો ઉસમેં પરશેય કહાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com