________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૭૩ પરિણમન નિરંતર ચાલુ હૈ. ઉસકા નામ સ્વાત્માકો ધ્યાતા ભાતા હૈ એમ કહુનેમેં આતા હૈ.
ભાષામાં ઉપદેશ તો ઉપદેશની રીતે આવે ભાષા જડ, ભાવ કહેના અંતરકા... સમજમેં આયા?
“નિજ પરમાત્મ દ્રવ્ય વહી મેં છું પરંતુ ઐસા નહીં ભાતા કે ખંડજ્ઞાનરૂપ મેં છું.” મેં મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન રૂપ મેં હૂં-ખંડજ્ઞાનરૂપ મેં હૈં ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં. આહા.... હા ! ઐસા ભાવાર્થ હૈ લ્યો ! ઐસા ભાવાર્થ હૈ સારી ગાથાકા આ ભાવાર્થ હૈ.
યહ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ ઐસા આગમસે-અધ્યાત્મસે જ્ઞાન કરકે યથાર્થ કિયા હૈ” એમ કહતે હૈં આગમકી ભાષા ક્યા હૈ, અધ્યાત્મકી ભાષા કયા હૈ સબ મિલાકર કહા હૈ, મોક્ષકા મારગ આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહા ઔર મોક્ષકા મારગ અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ ને શુદ્ધોપયોગ કહા, દોયમેં વિરોધ નહીં, કયોંકિ દોય અપેક્ષા લેકર બાત કિયા હૈ. સમજમેં આયા ? તથા “તેમ જ નયઢયકે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકકે અભિપ્રાય કે અવિરોધપૂર્વક કહા ગયા હૈ,” કયાંકે પહલે કહાથા કે જો ચાર ભાવ હૈ વો પર્યાયરૂપ હૈ, ત્રિકાળી ભાવ દ્રવ્યરૂપ હૈ ઐસા દોનોં કો મિલાકર બાત કિયા થા, પર્યાય નહીં હૈ ઐસા નહીં પર્યાય પર્યાયમેં હૈ. સમજમેં આયા? એમ કહતે હૈ દેખો! નયદ્ધયકે દ્રવ્યાર્થિક-ત્રિકાળીદ્રવ્ય ધ્રુવ ઔર વર્તમાન પર્યાયચારભાવરૂપ દોકો મિલાન કરકે અભિપ્રાયકો અવિરોધપૂર્વક કહા ગયા હૈ, ઉસમેં કહીં વિરોધ હૈ નહીં, આચાર્ય પોતે સિદ્ધ કરતે હૈ, સમજમેં આયા? સૂક્ષ્મ તો હું થોડા ભાઈ! (શ્રોતાઃ) કામ તો પર્યાય સે હોતા હૈ? (ગુરુદેવ:) હાં, કામ તો પર્યાય સે હૈ પણ પર્યાયકા ધ્યેય કયા હૈ વો બાત હૈ ઇસલિએ તો દોય બાત કિયા હૈ કિ પારિણામિકભાવ ધૃવરૂપ હૈ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, ભાવરૂપ હૈભાવના જાનેવાલા ઘુવકી ભાવના કરતે હૈ પર્યાયકી ભાવના કરતે નહીં, મોક્ષમાર્ગ તો પર્યાય હૈ. આહાહા! ભારે વાત ભાઈ !
નયઢયકે અભિપ્રાયકે અવિરોધપૂર્વક હી કહુનેમેં આયા હોનેસે સિદ્ધ હૈ. (નિબંધ હૈ) “ઉસમેં કોઈ વિરોધ અંશેપણ આગમસે કે અધ્યાત્મસે હૈ નહીં. એમ આચાર્ય પોતે કહતે હૈ” “ઐસા વિવેકી જાને...” આહાહા! દેખો એક શબ્દમેં કહ દિયા ઐસા વિવેકી જાનૈ-રાગસે પૃથક્ હોકર ધ્રુવકા દૃષ્ટિ કરનેસે, વિવેકી કો.. ઉસકી સહજ ખબર પડતી હૈ. સમજમેં આયા? વિવેકી જાને હો-સંસ્કૃત ટીકામેં હૈ પહલેસે કર્તા-કર્મસે ઉપાડા હૈ, આત્મા કર્તા-કર્મ નહીં, વિકારકા કર્તા ને વિકારદા ભોક્તા દ્રવ્ય નહીં, ત્યાંથી ઉપાડા થાને? સમજમેં આયા?
કયા કહતે હૈં? વિકાર આયાને પહેલે (શ્રોતા ) પછી એમ આવ્યું ને કે જાણવાવાળો તો છે. ( ગુરુદેવ ) જાણવાવાળો એ બીજું –જાણવાવાળો બીજા અર્થમાં કહ્યું છે. અનેકો જાનતા હૈ ઈ જાણવાવાલા, યહ તત્વ ચલેગા આપણે –હવે (શ્રોતાઃ) વો વિવેકી જાને (ગુરુદેવ ) હાં. વો વિવેકી જાને, અલૌકિક માર્ગ હૈ ભાઈ ! કર્તા કર્મ ઉડા દિયા જાણે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com