________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૬૫ કહતે હૈં કે ભગવાન આત્મા! આહા... હા! “પ્રત્યક્ષ પ્રતિભાસમય ” ભાષા તો ઐસી હૈ, જાણે ઓ ચીજ દૃષ્ટિમેં, ત્રિકાળી દૃષ્ટિમેં આ ગઈ હૈ પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ન!
ક્યા કહતે હૈ સૂનો! અંતર જો ચીજ હૈ ધ્રુવ, ઉસકી નિર્મળપર્યાય વો ધ્રુવ ધ્રુવ-ધ્રુવ યે ધ્રુવ, ધ્રુવમેં આ ગયા હૈ લક્ષમેં, એમ કહે છે. પ્રત્યક્ષપ્રતિભાસમય પ્રત્યક્ષકા ભાસ હોતા હૈ ધ્રુવમેં.. ભાઈ? આહા.. હા ! વસ્તુ જો ધ્રુવ પ્રત્યક્ષપ્રતિભાસમય, પ્રતિભાસ નામ ધ્રુવ જો હૈ ઐસા ભાવમેં, ધ્રુવભાવમેં પ્રતિભાસ ધ્રુવના આ ગયા હૈ. એ. ય! સૂક્ષ્મ, થોડી વાત હૈ, આખિરકા શબ્દ ઐસા લે લિયા હૈ-પ્રત્યક્ષ પ્રતિભાસમય હૈ યે વસ્તુ, વસ્તુમેં પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ વસ્તુ ધ્રુવ હૈ ઉસકો મતિજ્ઞાનમેં શ્રુતજ્ઞાની જીવ-ચાહે તો આઠ વરસકી બાલિકા હો, સમજમેં આયા? પણ સમ્યગ્દષ્ટિ હો, તો યે સમ્યગ્દષ્ટિકા ધ્યેય પ્રત્યક્ષપ્રતિભાસમય દ્રવ્ય ઉપર (ઉસકી) દૃષ્ટિ હૈ. આહાહા ! જાણે કે યે વસ્તુ પ્રત્યક્ષ જ હુઈ હૈ ઐસી પડી હૈયું પ્રત્યક્ષ હૈ ઐસી હી ચીજ પડી હૈ. સમજમેં આયા? ઐસા મતિ ને શ્રુતજ્ઞાનમેં યે પ્રત્યક્ષ વસ્તુ પડી હૈ ધ્રુવ ધ્રુવ ઐસી દૃષ્ટિમેં આયા, ધ્યેય બનાયા પ્રત્યક્ષ પ્રતિભાસમયકો, પરોક્ષ જ્ઞાનકા ધ્યેય નહીં, આ પ્રત્યક્ષ કેવળજ્ઞાનકા ભી ધ્યેય નહીં. આહાહા ! સમજમેં આયા?
( શ્રોતાઃ) પરોક્ષજ્ઞાનકા ધ્યેય નહીં, પ્રત્યક્ષ કેવળજ્ઞાનકા ભી ધ્યેય નહીં! (ગુરુદેવઃ) એ પણ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્યેય બનાયા. ધ્રુવમેં પ્રતિભાસ ધૃવકા હો ગયા ! ઐસી ચીજ હૈ એમ કહતે હૈં. કયોંકિ જ્ઞાનમેં મતિ ઔર શ્રુતજ્ઞાનમેં કયોંકિ ઉસમેં પ્રત્યક્ષ નામકા ગુણ હૈ ત્રિકાળ, “પ્રકાશ' નામકા-ઈ પ્રકાશ નામકા ગુણ હૈ ત્રિકાળ આત્મામેં, એ ૪૭ શક્તિમેં આતા હૈ, બારમી શક્તિ (સમયસાર, પરિશિષ્ટ-સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.) પ્રકાશક્તિ (હૈં) તો ગુણકા કાર્ય કયા? તો ગુણ હી પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, આહાહા !
એ. ય? (જી સાહેબ!) ભઈ, આ શીખવાનું તો આ હૈ, શિબિર એટલે શું? પૂછ્યું 'તું સવારમાં પછી હિંમતભાઈ કહે કે છાવણી, ભેગાં થાય તે, પછી કહ્યું કે શિબિર એટલે શું કહેવાતું હશે? આપણને તો કાંઈ ખબર નહીં એય! પંડિતજી? શિબિર-શિબિરને શું કહે છે? શિક્ષણ શિબિર! (શ્રોતા શિક્ષણ શિબિરમેં દિયા જાતા હૈ) ગુરુદેવઃ પણ શિબિરનો અર્થ શું? ( શ્રોતાઃ આપ કહો મારાજ) ગુરુદેવઃ આંહી કયાં એ શબ્દના અર્થની ખબર છે! એ તો અમારે પંડિતજી જાણે (પંડિતજીઃ શિબિર એમાં શિક્ષણનો મુકામ, કેમ્પ.. લ્યો!) શિક્ષણનો કેમ્પ, શિક્ષણનો કેમ્પ આંહી થયો છે. (શ્રોતા શિક્ષણકે કેમ્પમેં આત્માકી ભાગવત કથા ચલી) યે વસ્તુ હૈ, સચ્ચા ભાગવત!
આહા. હા ! જુઓ ! આ વાત ઐસી ભી ચલી કે પર્યાય છે, પરિણમન છે, પણ વો પર્યાય, ધ્યાન કિસકા કરતી હૈ? ઘુવકા. ધ્રુવ, ધ્રુવકા ધ્યાન કયા કરે? હજી તો કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com