________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૫
હોય ને આટલા ન હોય. ભાઈ તકરાર ન હોય પહેલા સૂન તો ખરા સમજમેં આયા? કહેતે હૈ કે શુદ્ધ કિસકો કહેતે હૈ પ્રમત્ત અપ્રમત્ત નહિ, વહિ આત્મા સમસ્ત અન્ય દ્રવ્યોકે ભાવોસે અન્ય દ્રવ્યકા ભાવ હોં, અન્ય દ્રવ્યકા લક્ષ છૂટયા, ઉસકા વિકાકા વિકલ્પકા ભી લક્ષ છૂટ ગયા આમ જ્યાં દૃષ્ટિ પડે છે અંદરમેં, તો ૫૨કા લક્ષ છૂટયા તો ઐસા વિકલ્પકા લક્ષ છૂટયાં, ત્રિકાળી જો શુદ્ધ ભગવાન આત્મા હૈ ઉસકી એકાગ્રતા હુઈ, સેવના કીયા તબ સેવના કીયા ઉસકો દ્રવ્ય શુદ્ધ હૈ ઐસા કહેનેમેં આતા હૈ ઉસકો યોગ્યતા હૈ દૂસરા શુદ્ધ કહે ઐસે નહિં. એમ કહેતે હૈ અહિંયા તો (બરાબર, ઉપાસિત કરતે હૈ ને ) ઉપાસિત એ ભીખાભાઈ, શું ? કયા કહેતે હૈ, કુંદકુંદાચાર્ય પોતે કહેતે હૈ, યહાં યોગીન્દ્રદેવ પોતે કહેતે હૈ.
એની ટીકા સિદ્ધ–સમાન એ અપના શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોકો ઉપાદેય હૈ ( બરાબર ) તબ ઉપાદેય કહેનેમેં આતા હૈ. ભારે વાત ભગવાન. (એના સિવાય ઉપાદેય શેનો હોય ) ઉપાદેય, ઉપાદેય પણ આ ઉપાદેય જાણ્યા એટલે શું પણ ઇસકા અર્થ કયા ( સ્વભાવ ઉપાદેય ) સમજમેં આયા ? દ્રવ્ય સ્વભાવ ઉપર એકાગ્ર હુઆ તબ ઉપાદેય કહેનેમેં આતા હૈ. તબ રાગ હેય ઐસા જ્ઞાન કરનેમેં આતા હૈ.
આહાહા!
દરેક ગાથામાં ૫૨માત્મ પ્રકાશમાં ઐસા લેતે હૈ, ઐસે ધારણા કરી લ્યે ને વાત કરે ઐસા નહિ, ભાઈ બાત ઐસી હૈ સમજમેં આયા ? ( અંતઃ લિન ) હા, જુઓ સંસ્કૃત હૈ – હો ? અત્ર વીતરાગ નિર્વિકલ્પ સમાધિરતો મુક્ત જીવ સદેશઃ સ્વ શુદ્ધાત્મા ઉપાદેય ઇતિ ભાવાર્થ ઉસકો શુદ્ધ કહેનેમેં આતા હૈ, ઉસકો ઉપાદેય કહેનેમેં આતા હૈ. આદરણીય હુઆ, ઉપાદેય હુઆ, તો પર્યાય દ્રવ્યમેં (ઘૂસકર ) નિર્મળ હુઈ આ ઉસકો ઉપાદેય કહેનેમેં આતા હૈ. એય પંડિતજી (બરાબર મહારાજ) સમજમેં આયા ? (પહેલા ત્યાં કહેતાતા ને અત્યારે તો જુદું કીધું ) એમાં એ જ કહેવાનું હતું પણ અહીંયા આ સ્પષ્ટ કર દીયા.
શુદ્ધ નિશ્ચયનયસે બંધ-મોક્ષ રહિત હૈ ઉસકા અર્થ કયા ? ( અશુદ્ધ નિશ્ચયનયસે હૈ ) અશુદ્ધ-નિશ્ચયનય હૈ પર્યાયમેં, પણ શુદ્ધસ્વભાવકા પ્રયત્ન કરકે નિર્મળ પર્યાય પ્રગટ કીયા, ઉસકો શુદ્ધ નિશ્ચયનયસે દ્રવ્યમેં બંધ મોક્ષ નહિ, ઇસકો ઐસા નિર્ણય સચ્ચા હોતા હૈ (નિર્ણય સચ્ચા હોતા હૈ ) સમજમેં આયા ? વીતરાગ માર્ગ ઐસા હૈ. કયા કીયા દેખો. યોગીન્દ્રદેવને ભી કહા હૈ, હે યોગી ! ૫૨માર્થસે તો જીવ ઉપજતા ભી નહિં, એ ઉત્પાદસે પર્યાયમેં જીવ આતા હિ નહિં એમ કહેતે હૈ શબ્દ પડા હૈ ને ? જીવો, હૈ શબ્દ હૈ કે નહિ એ શેઠ કયા હૈ વાંચો ( ૫૨માર્થસે – જીવ ઉપજતા ભી નહિ હૈ મરતા ભી નહિં ) ઐસા શબ્દ વાંચતા હશો તમારા ચોપડા વાંચે ત્યારે – દિલ્હીમાં ચોપડા વાંચે તો ઐસા વાંચતા હોગા મેં હૈં કરતા. ( પરમાર્થસે જીવ ઉપજતા ભી નહિં હૈ ) –પરમાર્થસે જીવ (૫૨માર્થસે જીવ ) જીવ, જીવ, બસ ઈતના ૫૨માર્થસે જીવ ઉત્પન્ન હોતા નહીં પર્યાયમેં આતા નહિ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com