________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૧ અમને એમ કે આમાં નવું ઘણું હશે) નવું તો અંદર અનુભવ કરકે શુદ્ધ હૈ ઐસા આયા હૈ. સમજમેં આયા? ઐસે વાતો કરે ઉસકો નહિ.
સૂણો, બરાબર, એય સ્વરૂપચંદજી, જિસકો અંતરમેં શુદ્ધ ચૈતન્ય ઘુવકા અંતરમેં પવિત્રતા પ્રગટ હુઈ હૈ, શુદ્ધતા પ્રગટ હુઈ હૈ એ દ્વારા આ દ્રવ્ય શુદ્ધ હૈ ઐસા માનનેમેં આતા હૈ. દેષ્ટિમેં આયા નહિ, લક્ષમેં આયા નહિ, પીછે આ શુદ્ધ હૈ કહાંસે માન્યા તે, એમ કહેતે હૈ ( આપને કહા ને હમે માનલીયા) અરે! ભગવાન કહે તો બી કયા હુઆ, ઉસકા ભગવાન જાગે બિના, માન્યા કહાંસે. એઈ ધનાલાલજી (બરાબર, બરાબર) વો તત્ત્વાર્થ શ્રદ્ધાન કહેતે હૈ ને? તત્ત્વાર્થ શ્રદ્ધાન પંડિતજી આ તસ્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન હૈ કે નહિં મોક્ષમાર્ગમે? ઓ વ્યવહાર હૈ કે નિશ્ચય? (નિશ્ચય) નિશ્ચય હૈ? તો અહીંયા તો આ કહેતે હૈ. તત્ત્વાર્થ શ્રદ્ધાનકો તો વ્યવહાર કહેતે હૈ બહુ ઠેકાણે તો. નહીં તત્ત્વાર્થ શ્રદ્ધાન જ્ઞાન પ્રધાનસે કથન હૈ, વસ્તુ ધ્રુવમેં જ્યાં દૃષ્ટિ પડી ઔર શુદ્ધતાકા અનુભવ હુઆ તો ઉસકા જ્ઞાનમેં પર્યાય સંવર, નિર્જરા, અશુદ્ધતા આદિ પર્યાય નહિં હૈ ઉસમેં, ઐસા જ્ઞાન સાથમેં આ ગયા, ઉસકા નામ તત્ત્વાર્થ શ્રદ્ધાન જીવરૂપ કહેનેમેં આતા હૈ. ભાઈ, એને જીવરૂપ કહ્યું છે ને? મોક્ષમાર્ગમાં ગાથા મૂકી છે. મોક્ષમાર્ગમાં, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની રરમી (બાવીસમી) ગાથા. આત્મ રૂપમ, આત્મ રૂપમ હૈ (સમ્યગ્દર્શન) સમજમેં આયા? હૈ ને મોક્ષમાર્ગ પ્રકાશક ક્યાં છે? એણે આધાર તો આનો આપ્યો છે ને? મૂળમાંથી કાઢે ને? રર ગાથા છે ૨૨.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ૨૨ ગાથા, જુઓ દેખો આ દૃષ્ટાંત દીયા હૈ ઉસમેં – ટોડરમલજીએ
જીવાજીવાદીના તત્ત્વાર્થનાં સદૈવ કર્તવ્યમ્.
શ્રદ્ધાન વિપરીતાભિનિવેશવિવિકતમાત્મરૂપ ત. ૨૨ આત્મરૂપમ્ હૈ દેખો. આહાહા ! (દ્રવ્ય તો કુછ કરતે નહિ) પર્યાયે કીયાને? પર્યાયે દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરને સે પર્યાયમેં આયાને આત્મદશા (વો હૈ. હમકો કયા) હૈ ઐસા નહિ.
એ શેઠ, ઓ માટે તો આ લીયા હૈ, આત્મરૂપમ, તત્ તીનોમેં લીયા હૈ-હોં, સમ્યગ્દર્શન આત્મરૂપ, સમ્યજ્ઞાન આત્મરૂપ. સમ્યગ્વારિત્ર આત્મરૂપ, તીનો આત્મરૂપ હૈ. બાવીસ, પાંત્રીસ ને ઓગણચાલીસ તીન ગાથા હૈ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય તત્ત્વાર્થ શ્રદ્ધાનું ઓ આત્મરૂપ હૈ, અહીંયા કહેતે હૈ ધ્રુવકો અનુભવ હોના ઓ આત્મરૂપ દશા હૈ, યે તત્ત્વાર્થ શ્રદ્ધાન એ આત્મરૂપ દશા હૈ. દોમાં ફેર નહિ. જ્યાં દૃષ્ટિ પ્રધાન કથનમેં ધ્રુવ તે ધ્યેય હૈ. સમ્યગ્દર્શન કહાંસે લીયા હૈ! ઔર જ્ઞાન પ્રધાન કથનમેં ઘુવકા જ્યાં જ્ઞાન અને શ્રદ્ધા જ્યાં હુઈ તો ત્યાં પર્યાય ભી ઉસમેં નહીં હૈ ઐસા જ્ઞાન ભી સાથમેં આયા હૈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com