________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩પ એ નિર્વિકારી, નિર્દોષ, આનંદ આદિકી પર્યાય હૈ પર્યાય નામ અવસ્થા.
તો એ ચાર ભાવમેંસે ક્યા ભાવસે મુક્તિ હોતી હૈ યે બાત ચલતી હૈ. સમજમેં આયા? તો અહીં કહા દેખો: દૂસરા પારીગ્રાફ હેં ને? કલ ચલાને, જો શક્તિરૂપ મોક્ષ હૈ વહુ તો શુદ્ધ પારિણામિક હૈ. કલ ચલા હૈ. પાનું ત્રીજું ઉસકા આખિરકા દૂસરા પારીગ્રાફ, અથવા પહેલા-બીજા સે ચોથા પારીગ્રાફ, દો લીટીકા પારીગ્રાફ, દો પંક્તિ. એને હાથેય નહિ આવે બતાવો એને કોઈ દિ' ચોપડો જોયોય ન હોય આ.
જો શક્તિરૂપ મોક્ષ હૈ.ક્યા કહેતે હૈં? કે મોક્ષ હોતા હૈ એ ક્યા ભાવસે હોતા હૈ? કઈ પર્યાયસે હોતા હૈ? યે બાત ચલતી હૈ. મોક્ષ ક્યા મોક્ષ અપની અવસ્થામેં પરમ આનંદકી દશા ઉસીકા નામ મોક્ષ. એ પરમ આનંદકી પૂરણ દશા, જો પર્યાયમેં હોતી હૈ ઉસકો યહાં ક્ષાયિક ભાવ, પારિણામિક મોક્ષભાવ કહેતે હૈ, પારિણામિકકી પર્યાય હોં? પણ વો યહાં નહિ લેના પણ યહાં તો મોક્ષકા કારણ કૌન હૈ એમ લેના હૈ. સમજમેં આયા? મોક્ષ જો પૂરણ આનંદકી પર્યાય છે. પરમ શુદ્ધ, પરમ શુદ્ધ, એ અવસ્થાના કારણ કોણ?
તો કહેતે હૈ કે શક્તિરૂપ મોક્ષ હૈ ઓ તો કારણ નહિ. જો ત્રિકાળ મોક્ષ હૈ, આત્માકા સ્વભાવભાવ, સહજભાવ, શુદ્ધભાવ, અવિનાશી ધ્રુવ સ્વભાવ ઓ તો મોક્ષ હૈ અનાદિકા. એ તો શુદ્ધ પારિણામિકરૂપ ભાવ હૈ. ઉસકી બાત યહાં ચલતી નહિં. “પ્રથમસે હી વિદ્યમાન હૈ” ઓ ત્રિકાળ મોક્ષસ્વરૂપ તો પહેલેસે અનાદિકા અંતરમેં સ્વભાવરૂપ ભાવ હૈ, ઓ નયા પ્રગટ હોતા હૈ ઐસી બાત હૈ નહિ. સમજમેં આયા. “પ્રથમસે હિ વિદ્યમાન હૈ”
યહુ તો વ્યક્તિરૂપ મોક્ષકા વિચાર ચલ રહા હૈ” યહાં તો ભગવાન આત્મા ધ્રુવ આનંદ સ્વરૂપ, ઓ તો મુક્ત સ્વરૂપ હિ હૈ અનાદિસે, એ તો વિદ્યમાન હિ હૈ મોક્ષ, ઉસકા યહાં કોઈ પ્રશ્ન હું નહિ. પણ ઉસકી પર્યાયમેં, અવસ્થામેં, હાલતમેં, શક્તિમૈસે વ્યક્તતા પ્રગટ હો મોક્ષની પરમ આનંદકી એ દશાકા કારણ કૌન હૈ, ઓ બાત ચલતી હૈ. સમજમેં આયા? તો કહેતે હૈ– યહાં તો વ્યક્તિરૂપ મોક્ષ ઉસકા વિચાર ચલ રહા હૈ. શક્તિરૂપકા મોક્ષ કી બાત નહીં હૈ. સમજમેં આયા?
ઈસી પ્રકાર જરી સૂક્ષ્મ હૈ જરી સૂક્ષ્મ હૈ એમ કહેતે હૈ, બહોત સૂક્ષ્મ હૈ ઐસી બાત તો હૈ નહિ. (જરી માને?) થોડી, અલ્પ.
ઈસી પ્રકાર આખિરકા પારીગ્રાફ “સિદ્ધાંતમેં કહા હૈ કે ” ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવ જિસકો ત્રિકાળ જ્ઞાન હુઆ એ જ્ઞાનમેં જો ત્રણ કાળ, ત્રણ લોક ભાસન હુઆ, ઉસકી દિવ્યધ્વનિ નીકળી. દિવ્યધ્વનિ-દિવ્ય નામ પ્રધાન અવાજ. એ અવાજકો ગણધરદેવે સિદ્ધાંતમાં રચના કીયા એ સિદ્ધાંતમેં, “ઈસી પ્રકાર સિદ્ધાંતમેં કહા હૈ કે નિષ્ક્રિયઃ શુદ્ધપારિણામિક: ” સમજમેં આયા? આ શ્લોકનો અર્થ પંચાસ્તિકાય પ૬
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com