________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૩ તો કહે ગયા હૈ પાંચમી ગાથામેં, પ્રતિજ્ઞા કરી છે કુંદકુંદ આચાર્યે મેં તો શુદ્ધ કહુંગા એતો પ્રતિજ્ઞા મેં તો શુદ્ધ સ્વરૂપ કહુંગા, તો કેસા શુદ્ધ હૈ? કે જીસમેં પર્યાય પ્રમત્ત-અપ્રમત્ત નહિ ઐસા હિ યે શુદ્ધ હૈ, એ છઠ્ઠી ગાથામેં શુદ્ધ કહે દીયા હૈ? કે કૈસા શુદ્ધ હૈ કે જીસકો જાનના ચાહિયે. ભગવાન ઉત્તર દેતે હૈ કુંદકુંદાચાર્ય, પરમેશ્વર હૈ ને? આચાર્ય પદમેં હૈ ને? પંચ પરમેષ્ટિમેં હૈ આહાહા! કિસકો શુદ્ધ કહેતે હૈ આપ? ઈસકો હમ શુદ્ધ કહેતે હૈ જીસમેં અપ્રમત્ત-પ્રમત્ત પર્યાય નહિ, જીસમેં નિર્મળ પર્યાય અને મલિન પર્યાય નહિ હૈ, ઉસકો હમ શુદ્ધ કહેતે હૈ. પ્રમત્ત-અપ્રમત્ત ચૌદ ગુણસ્થાનેય નહિ જીસમેં. (ક્યાંથી હોય) સમજમેં આયા? ઈસકો હમ શુદ્ધ કહેતે હૈ. એ શુદ્ધ તરફકી સેવા કરકે ઔર નિમિત્તકા લક્ષ અને પરકા લક્ષ છોડકર, દ્રવ્ય લક્ષમેં આયા, સેવા કીયા તો શુદ્ધ છે, છતાં આ શુદ્ધ હૈ ઐસી પર્યાય ભી દ્રવ્યમાં નહિ. (નહિ નહિ) સમજમેં આયા.?
ઓ તો આ ગયા ઉસમેં બહોત ખુલાસા સમજમેં આયા? પ્રથમસે હિ વિદ્યમાન હૈ– “હિ” ભગવાન તેરે મુક્તિ તો પહેલેસે અનાદિસે હિ હૈ અંદર ( જૈન દર્શનમેં “હિં” નહિ વપરાય છે મહારાજ) આ “હિ” વપરાય છે દેખો, આ ક્ષુલ્લકજીએ કહા કે “હિ” આયા ઉસમેં. “હિ” જોરદાર આયા. “હિ” આયાને “હિ” (હિ આવે જૈન દર્શનમાં) નિત્ય હૈ તો નિત્ય હિ હૈ, નિત્ય હૈ તો અનિત્ય બી હૈ, ઐસા હૈ? (આપ ફરમાવો) શુદ્ધ ધ્રુવ તો ધ્રુવ “હિ” છે. વળી અશુદ્ધ બી હૈ ઐસા હૈ નહિ. (સમ્યક એકાંત) સમ્યક એકાંત પંડિતજી કહે, આહા! માર્ગ ઐસા હૈ ભગવાન, સમજણમાં તો લે, વાત જ્ઞાનમાં તો લે ઉસકા ખ્યાલમેં તો લે કે માર્ગ આહાહા! અલૌકિક માર્ગ. લૌકિકમેં ક્યાંય મિલતે નહિ. દિગંબર સંપ્રદાય સિવાય દૂસરે આ વાત છે નહિ અને દિગંબર સંપ્રદાયમેં અભી તો ક્યા હોતા હૈ સંપ્રદાયકે નામે રાજમલજી.
શરીરકી ક્રિયાસે ધર્મ હોતા હૈ, ઐસા તો પ્રશ્ન ચલતે હૈ ગજબ વાત પ્રભુ... એ જૈન દર્શનમેં ઐસી બાત કલંક હૈ એઈ શોભાલાલજી! શરીરકી ક્રિયાસે ધર્મ હોતા હૈ, અરે ભગવાન શું કહે છે તું. અશુદ્ધતા દયા દાન વ્રત ભકિત પરિણામસે ધર્મ હોતા હૈ એ બી વસ્તુમેં નહિ અને એ અશુદ્ધતા વસ્તુય નહિ. અશુદ્ધતાસે ધર્મ હોતા હૈ યે તો નહિ. પણ એ અશુદ્ધતા વસ્તુમેં નહિ. સમજમેં આયા?
ઐસી વસ્તુની દૃષ્ટિ ઓર જ્ઞાન ઔર સ્થિરતા ઓ મોક્ષકા કારણ હું પણ પરમ સ્વભાવ નહિ. ઘૂંકિ શક્તિરૂપ મોક્ષ તો ત્રિકાળ હૈ. “યહ તો વ્યક્તિરૂપ મોક્ષકા વિચાર ચલ રહા હૈ.” પ્રગટરૂપ દશાકી બાત ચલ રહી હૈ. પારીગ્રાફ પીછે આયેગા.
વિશેષ આયેગા.
પરમ પરિણામિકભાવના દર્શન દ્વારા મોક્ષપાતાળ પહોંચવાના અફર સંદેશા આપનાર મુક્તિદૂત શ્રીસદગુરુદેવનો જય હો.
* * * * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com