________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
ધ્યેયપૂર્વક શેય જ્ઞાયક સાથે અશુદ્ધતા મીલાયા માન્યતાએ (બરાબર ! અશુદ્ધ થઈ કેમ થઈ શકે ) સમજમેં આયા? માને તો માન્યતા શુદ્ધસ્વરૂપ સમજાયાથી રહેતી નહિ, અર્થાત્ મોક્ષ સમજાય છે. મોક્ષ સમજાતા હૈ મોક્ષ સમજાતા હૈ, મોક્ષ હોતા નહિ સમજમેં આયા? પંડિતજી, “આ વાત શુદ્ધનયની નિશ્ચયનયની હૈ” વાસ્તવિક તત્ત્વદેષ્ટિકા વિષય હૈ.
પર્યાયાર્થિકનયવાળાઓ આચરણ કરે તો રખડી મરે.” રાગ ઉપર લક્ષ હૈ, પર ઉપર લક્ષ હૈ, ને પછી આચરણ કે હમ શુદ્ધ હૈ, શુદ્ધ હૈ, ઐસા હોય તો મરી જાયેગા, ચાર ગતિમાં રખડેગા, એમ કહેતે હૈ. શ્રીમદ્ રાજચંદ્ર (પત્ર હું ) ઠીક ઠીક આવ્યું ત્યાં વ્યાખ્યાનસાર ૮૫૦ પાનું ૮૦ મો બોલ. ૩ર વર્ષે.
એક તત્ત્વમેં દૂસરા તત્ત્વો માન્યા થા એમ કહેતે હૈ. એક તત્ત્વમેં દૂસરા તત્ત્વ મેરા હૈ ઐસા માન્યા 'તા હુઆ હિ નહિ હૈ, ઐસા કહેતે હૈ જ્ઞાયક તો જ્ઞાયક હિત્રિકાળ રહા હૈ. આવે છે ને ભાઈ પ્રવચનસારમાં, પ્રવચનસારમેં બસે ગાથા આખિરમેં ભગવાન આત્મા જ્ઞાયક શુદ્ધ તો શુદ્ધ હિ રહા હૈ. જ્ઞાયક તો જ્ઞાયક હિ રહા હૈ, અન્ય રીતે અધ્યવસિત હુઆ હૈ. ઓ બાત યહાં. ક્યાંનું ક્યાં આવ્યું. આ તો અત્યારે આયા ખ્યાલ ખબર, ક્યાંથી
ક્યાંનું ક્યાં આવ્યું લ્યો દોસો ગાથા દેખો. આખીર “શુદ્ધ આત્મા સહુજ અનંત શક્તિવાળા જ્ઞાયકભાવ વડે એકરૂપતાને છોડતા નહિ અનાદિ સંસારથી આ સ્થિતિએ જ્ઞાયકભાવપણે રહ્યો હૈ” ટીકા અમૃતચંદ્રાચાર્યની હૈ બસે ગાથા પ્રવચનસાર દોસો ગાથા ઉસકી ટીકા કયા કીયા? મેં તો અનાદિ સંસારસે જ્ઞાયકભાવપણે જ આત્મા રહા હૈ ટીકા હૈ. “ઔર ઐસા હોને પર ભી મોહસે અન્યથા અધ્યવસિત થાય છે.” લ્યો ભાઈ આ તો બરાબર આવ્યું હું? સમજમેં આયા? એ જ વાત લીધી છે, આચાર્યોએ દિગંબર આચાર્યે ક્યાંનું ક્યાં આવ્યું જુઓ આ તો ખબરે ય નહિ, હોં. આપણને ખબર નહિ આચાર્યોએ કયા? આત્મા તો શાકભાવે જ રહા હૈ ઓ જ્ઞાયક મિટકર દૂસરા હુઆ નહિ. અનાદિસે પણ મોહવડે નામ મિથ્યાત્વદ્વારા ઓહોહો ! દેખો વાહ ! ક્યાંનું ક્યાં મળ્યું દેખો કુદરતે. આ તો મોહ મિથ્યાત્વ વડે અન્યથા અધ્યવસિત હોતા હૈ. મિથ્યાત્વ વડે બીજી રીતે, દૂસરી રીતે જાનનમેં આતા હૈ સમજમેં આયા? જુઓ આ અમૃતચંદ્ર આચાર્યની ટીકા દિગંબર સંતકી એ એમ કરીને એ તો જ્ઞાયક તો જ્ઞાયક હિ રહા હૈ સમજમેં આયા? પણ મિથ્યાત્વ દ્વારા અન્યથા અધ્યવસિત, અન્યથા નિર્ણય ઉસને અજ્ઞાનીએ કીયા હૈ, ઐસા હૈ નહિ. મુળચંદભાઈ આહાહા!
દિગંબર સંતોએ કેવળજ્ઞાનના પેટ ખોલીને મૂકયા છે. પણ ઉસકી દૃષ્ટિ જાતી નહિ અને એ વાત ઉસકો અંદર બેઠતી નહિ અંદર મેં અશુદ્ધ હું, મેં અશુદ્ધ હું, મેં અશુદ્ધ હું સમજમેં આયા? (ગુરુ મિલેગા તબ બેઠેગી) એ આત્મા અંદરમાં ધ્યાન કરેગા તબ બેઠેગી, તબ ગુરુ મિલા હૈ ઐસા વ્યવહારે આરોપ ટેનમેં આતા હૈ નિશ્ચય હુઆ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com