________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૯૯ અનુભવ આહાહા! આ ઉસકા નામ નિશ્ચય મોક્ષમાર્ગ. એ કાલે નિશ્ચય મોક્ષમાર્ગ નામ લખ્યું ને, નિશ્ચય મોક્ષમાર્ગ સ્વરૂપ એના આ નામ છે બધા.
એ પરમ બુધ સ્વરૂપ”- ઓલા બૌધ રહી ગયા ને પાછા બ્રહ્મા-વિષ્ણુ ને શિવ તો આયા પણ બુદ્ધ. આહાહા! “બુદ્ધયતિ ઈતિ બુદ્ધ' ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ધ્રુવ, ઉસકી મહિમા કરતે કરતે, ઉસકી પર્યાય જો પ્રગટ હુઈ, ઉસકી ભી ઈતની મહિમા હૈ. પરમ બુધસ્વરૂપ હૈ.
“પરમ નિજ સ્વરૂપ હૈ” લ્યો પરમ નિજ સ્વરૂપ તો દ્રવ્ય થા વાસ્તવમેં આત્મા એ ઈ ખરેખર આત્મા. આડત્રીસ ગાથામેં તો ઐસા કહા ખરેખર વાસ્તવમેં આત્મા ધ્રુવ તે વાસ્તવમેં આત્મા હૈ, પણ યહાં. પર્યાય ધ્રુવમેં એકત્વ હુઈ તો પર્યાયકો ભી પરમ નિજ સ્વરૂપ કહેનેમેં આતા હૈ.
પરમ નિજ આત્માકી પ્રાતિકા લક્ષણકા ધારક જો સિદ્ધ ઉસરૂપ હૈ” જુઓ. એ પર્યાયકો સિદ્ધ કહા પરમ નિજ આત્મા અપના નિજ આત્મા એની પ્રાપ્તિ જુઓ આ પ્રાપ્તિ એ શેઠ? પ્રાપ્તિ નિજ આત્માકી પ્રાપ્તિ અંતર સન્મુખ હોનેસે આત્માકી પ્રાપ્તિ હોતી
જો અનાદિસે રાગ ને પર્યાયકી પ્રાપ્તિ થી ઓ મિથ્યાત્વ થા. સ્વભાવ સન્મુખ હોકર પ્રાપ્તિ હુઈ તો ઓ તો આત્માકી પ્રાપ્તિ હુઈ આહાહા! (પહેલા યહી વિધિ શીખની?) (પહેલા યહી શીખનેકા) ઓ કળા તુમ હૈ ઐસા બતાયેગા અભી યહાં.
દેખો- “વહી નિરંજનરૂપ હૈ”- દેખો આ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક તીનોં ભાવકો આ લાગુ પડતે હૈ. (જો ઉપશમભાવકા નામાંતર હૈ?) બધા નામ હૈ. શુદ્ધ આત્મા અભિમુખ, શુદ્ધોપયોગ ઔર તીન ભાવ ઉસકા બધા આ નામાંતર હૈ. પર્યાયમાળા, માળામાં મણકા હોતા હૈ ને બહોત, તો આ પર્યાય માળા એક પર્યાયકા ઈતના ઈતના નામ. હજારો લાખો અનંત નામ હૈ. ઈતના ગણાતે હૈ– તુમ કહેતે હો ને ગણાતે. ઈતના ગણાતે હૈ ઔર તો ગણાતે હૈ એકસો દસ-પર્યાયકા નામ એકસો દસ તો ગણાતે હૈ દેખો પાંસઠ તો યહાં હૈ.
વહી નિર્મળ સ્વરૂપના ધારક હૈ” કોણ? વીતરાગી પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય. ધર્મકી પર્યાય, ધર્મ પર્યાય ઈસકો કહેતે હૈ કે વો સર્વ કર્મમળ રહિત સ્વરૂપના ધારક હૈ,
ઓ પર્યાય રાગકા ભાવ ભી બિલકુલ નહીં ઉસમેં વ્યવહારકા, કર્મકી બાત તો ભિન્ન રહ ગઈ પણ વિકલ્પકા અંશ ઉસમેં નહીં, નિર્વિકલ્પ આનંદકી પર્યાયકો યહાં મોક્ષમાર્ગ કહેનેમેં આતા હૈ આહાહા ! સમજમેં આયા?
વહી સ્વસંવેદન જ્ઞાન હૈ”. એ ટીકામેં તદેવ-તદેવ કર્યું છે ને પછી વળી સએવસએપ કર્યું છે. પાછળથી, સમજ્યા? એ કેમ ફેર પાડયો હશે? તદેવ પરમ જ્યોતિ ત્યાં સુધી તદેવ રાખ્યું. (નપુંસક લિંગ હોય તો સએપ- પુરૂષલિંગ હોય તો તેવો, તેવો હોય તો તદેવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com