________________
ધ્રુવ ની ધ્રુવતા
(
શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન કૃત “ સમયસાર ” ૫૨માગમ ની શ્રી જયસેનાચાર્ય ભગવાન કૃત “ તાત્પર્ય વૃતિ ” ટીકા ની ગાથા ૩૨૦ ઉપર તા. ૧૨-૮-૧૯૭૦ અને ૨૦–૮-૧૯૭૦ ના રોજ પૂ. ગુરુદેવશ્રીનું આધ્યાત્મિક પ્રવચન
પ્રકાશક
શ્રી વીતરાગ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
૨૨૩, કમલાલયા સેન્ટર, ૧૫૬–એ, લેનિન સારણી કોલકાતા – ૭૦૦ ૦૧૩
ફોનઃ ૨૩૭–૧૫૨૯