________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
નિષેધ કરનેમેં ન આયા લેકિન ઉસમેં નિષેધ આ ગયા.
“પ્રત્યક્ષપ્રતિભાસમય આહા. હા! કૈસા હૈ ભગવાન આત્મા? એક સમયકી પર્યાય-અવસ્થા સિવાયકી ચીજ (આત્મવસ્તુ ) પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, સ્વરૂપ પ્રત્યક્ષ હ વસ્તુ હૈ, “નિયમસાર” ઐસા શબ્દ લિયા હૈ “સ્વરૂપ પ્રત્યક્ષ' ધ્રુવ એ સ્વરૂપપ્રત્યક્ષ હૈ, સમજમેં આયા?
પણ.. કિસકો? જિસને મતિ ઔર શ્રુતજ્ઞાનકી પર્યાયસે અપના દ્રવ્યકો પ્રત્યક્ષ કર લિયા હૈ ઐસે સમકિતીકો ધ્યેયરૂપે વો પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ. ભારે વાત આ ! (શ્રોતા: સબકે લિએ-બધાંને માટે નહીં ? (ગુરુદેવઃ સબકે લીએનહીં બધાંને માટે કયા? એ માટે તો આ પ્રશ્ન ચાલે છે. જિસકો સમ્યક ખ્યાલમેં હી ચીજ આઈ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય આ ચીજ હૈ, ઐસી (વસ્તુ) દૃષ્ટિમેં આયે બિના (માન લેના) ધ્યાતા-ધ્યાન કરતે હૈં તો ધ્યાતાકો ખ્યાલ હૈ કિ આ ચીજ ( પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ) ભાઈ? થોડા સૂક્ષ્મ હૈ હોં! પણ હવે સૂને તો ખરા! (શ્રોતા ) સૂનના તો પડેગા હી! (ગુરુદેવઃ સૂનના પડેગા.. એ લ્યો, ઈતની થોડી દરકાર હૈ (ઉસકો-શેઠકો ) સમજમેં આયા?
યે સમજે વિના ત્રણ કાળમેં કયાંય ઉદ્ધાર હું નહીં, લાખ જાત્રા કરેને, પૂજા કરે ને દયા કરે ને દાન કરે એ સબ શુભભાવ (હું) અને ત્યાં દૃષ્ટિ હૈ તો મિથ્યાત્વ ભાવ હૈ. સમજમેં આયા?
આહા... હા.. હા ! આંહી કહતે હૈં “કિ પ્રત્યક્ષ પ્રતિભાસમય' ઉસકા અર્થ યે હુઆ પર્યાયમેં-વર્તમાનદશામેં સમકિતી કો, મતિ-શ્રુતકા જ્ઞાનદ્વારા, એ આત્મા પ્રત્યક્ષ હુઆ હૈ ઉસકો કે પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, ઐસા ધ્યેય કરતે હૈં આ.. હા. હા.. હા! ભારે વાત ભાઈ ! સમજમેં આયા?
આ બારમે દિવસે, એ ભાગવત કથા પૂરી હોતી હૈ (શ્રોતા ભાગવત કથા હૈ? આત્મ ભાગવત, નિયમસારમેં હૈ “ભાગવત શાસ્ત્ર” નિયમસાર ટીકામેં સબ બાત પદ્મપ્રભમલધારી દેવની ભાગવત શાસ્ત્રભગવાનકા કહી હુઆ ‘ભાગવત’ સમજમે આયો ?
કહતે હૈં કે ભગવાન આત્મા! આહા... હા ! “પ્રત્યક્ષ પ્રતિભાસમય'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com