SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ W ભાવી તીર્થકર ભગવાન પર કૃપાળુ કહાન ગુરુદેવનાં ચરણકમળોમાં વારંવાર પરમભક્તિથી નમસ્કાર હે ગુરુદેવ! આપનાં ચરણે હું શું ધરું? બધો પ્રતાપ આપનો જ છે, આ પામર સેવક ઉપર આપે અપાર ઉપકાર કર્યો દિવ્ય જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યનો ચમત્કાર પ્રગટાવનાર અને પ્રકાશનાર, દિવ્ય અમૃત વરસાવનાર ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર નમસ્કાર (આ વિષે અંદર રહેવાની ભાવના છે.) પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગની સહજ એકાગ્રતા થતાં આ ધારાની શરૂઆત થઈ તે પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર નમસ્કાર. પરમ ઉપકારી શ્રુતસમુદ્ર ભારતના અજોડ રત્ન પરમ મહિમાવંત ગુરુદેવને પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર ૨૦૧૮, અષાડ સુદમાં લખાયેલ ૨૦૧૮, જેઠ સુદ તેરશથી માંડીને જેઠ વદ એકમ સુધીમાં પરમ કૃપાળુ ગુરુદેવના પરમ પ્રતાપથી કેટલીક વાત ઉપયોગની સહજ એકાગ્રતા થતાં જાણવામાં આવી, સ્મરણમાં આવી, જોવામાં Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy