SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જાતિસ્મરણજ્ઞાન ૨૯ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મરણ જ્ઞાન (તેમની નોટબુકમાંથી) શ્રી સર્વજ્ઞને નમસ્કાર શ્રી ગુરુદેવના મહાન ઉપકાર વડે પૂર્વ જન્મનું તથા શ્રી સદ્ગુરુદેવના પૂર્વ જન્મનું વગેરે વગેરે સહજ સ્મરણ ચૈત્ર વદ આઠમથી માંડી અમુક અમુક દિવસોમાં આવ્યું એવા શ્રી સદ્ગુરુદેવને પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. આ સર્વ સદ્ગુરુદેવનું જ છે. શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે. (આ વિષે અંદર રહેવાની ભાવના છે. ) Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy