SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) : અકલંક-નિકલંક પણ જૈનધર્મ અંગીકાર કરીએ છીએ. સંઘપતિ : ચાલો બંધુઓ ! આજે આ અકલંક મહારાજના પ્રતાપે આપણા જૈનધર્મનો મહાન વિજય થયો અને મોટી પ્રભાવના થઈ, તેની ખુશાલીમાં જૈનધર્મના મહિમાનું એક ગાયન બોલીએ.. સભાજનો : હા... ચાલો... ચાલો! આજ તો મહા આનંદનો પ્રસંગ છે. [ બધા ઊભા થઈને ગાયન ગાય છે. સંઘપતિની એક બાજા રાજા છે. બીજી બાજુ અકલંક છે; રાજકુમારના હાથમાં ઝંડો ફરકે છે. સંઘપતિ ગાયન બોલે છે.] મેરા જૈનધરમ અણમોલા મેરા જૈનધરમ અણમોલા. ઈસી ધરમમેં વીર પ્રભુને મુક્તિકા મારગ ખોલા મેરા જૈનધરમ અણમોલા.... (બધા સાથે : ) મેરા જૈનધરમ અણમોલા... મેરા જૈનધરમ અણમોલા.... ઈસી ધરમમેં નિકલંક-વીરને... પ્રાણ તજે વિન બોલા... મેરા જૈનધરમ અણમોલા... (બધા સાથે) મેરા જૈનધરમ અણમોલા.... મેરા જૈનધરમ અણમોલા.... ઈસી ધરમમેં અકલંક દેવને બૌદ્ધોં કો ઝકઝોલા. મેરા જૈનધરમ અણમોલા.... (બધા સાથે) મેરા જૈનધરમ અણમોલા... મેરા જૈનધરમ અણમોલા.... Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy