SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આફત. અને.. બલિદાન : ૩૯ ઊઠ! જલદી કર. જો આ પહેરેગીરો ભરઊંઘમાં પડ્યા છે... આપણે આ જેલ ટપીને ઝડપથી નાસી જઈએ. (બને જેલ ઠેકીને નાસી જાય છે : પહેલા અકલંક જેલ કૂદી જાય છે ને પછી નિકલંકને હાથનો ટેકો આપીને બહાર કાઢે છે... એકબીજા સાથે હાથ મિલાવીને બન્ને ભાઈઓ દેડતા ભાગે છે. પડદો પડે છે... બદલાય છે.) બૌદ્ધગુરુ : પહેરેગીરો! જાઓ... અકલંક-નિકલંકને જેલમાંથી અહીં લઈ આવો. પહેરેગીરો : જેવી આજ્ઞા ! (પહેરેગીરો જાય છે.. ને હાંફળા-ફાંફળા પાછા આવીને કહે મહારાજ! મહારાજ! એ તો બન્ને જેલમાંથી છટકીને નાસી છૂટયા છે... બૌદ્ધગુરુ : હું! શું કહો છો ! શું એ નાસી છૂટયા? ગજબ થઈ ! સિપાઈઓ જાવ, એ બન્નેને જલદી પકડી પાડો. જો એ નહિ પકડાય તો બૌદ્ધધર્મને મોટું નુકશાન પહોંચાડશે. હું જાણું છું કે, એકલા અકલંકમાં જ એવી તાકાત છે કે મોટા મોટા Please inform us of any errors on [email protected]
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy