SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧) તત્વચર્ચા અને મુનિદર્શન [ જંગલમાં મુનિરાજ બેઠા છે-તે બતાવવા ચિત્ર અગર ફોટો રાખવો; ત્યાં બાળકો રમવા માટે આવે છે. અકલંક નિકલંકના બાળપણના નામ અકુ અને નિકુ છે.] અકુ : નિકુ! આજે આપણે કઈ રમત રમીશું? નિકુ : ભાઈ આજે તો હવે દસલક્ષણી પર્વ શરૂ થયાં, માટે આપણે આ ધર્મના દિવસોમાં રમતગમત બંધ કરીને ધર્મની આરાધના કરીએ, તો કેવું સારું? જ્યોતિ : હા, ભાઈ નિકુ! તારી વાત તો બહુ મજાની છે. આશિષ : તો ચાલો, આપણે બધા અત્યારે જ ધર્મની ચર્ચા કરીએ. હસમુખ : હા, ભાઈ આશિષ! ચાલો. તત્ત્વચર્ચામાં સૌને આનંદ આવશે. પારસ : અહા, દેવલોકના દેવો પણ હજારો-લાખો વર્ષો સુધી ધર્મચર્ચા કરે છે; આત્મસ્વરૂપની ચર્ચા સાંભળવાનો મને પણ ઘણો રસ છે. ચંદ્ર : હા, તમે બન્ને ભાઈઓ નાનપણની જ બહુ રસીલા છો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy