________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રગટ થયાં છે, જે સાદી બોધગમ્ય ભાષાશૈલી દ્વારા સહજ જ હૃદયંગમ થવા યોગ્ય છે. આ પ્રમાણે અનેક વિશેષતાઓથી ભરપુર આ “અધ્યાત્મ વૈભવમાં અવગાહના કરીને આવો આપણે કૃતાર્થ થઈએ.
આ ભગીરથ કાર્યના મૂળ પ્રેરણાસ્ત્રોત પરમ આદરણીય અધ્યાત્મરસી શ્રી લાલચંદભાઈ મોદી (રાજકોટ) છે, તથા સમયસમય પર આદરણીય પં. શ્રી જ્ઞાનચંદજી વિદિશા અને શ્રી શાન્તિભાઈ ઝવેરી દ્વારા મને અમૂલ્ય માર્ગદર્શન અને ભારે પ્રોત્સાહન સાંપડયાં છે. વળી પૂ. ગુરુદેવશ્રીની અમૃતવર્ષિણી પરમ હિતકારી વાણી પ્રતિ બેહદ અનુરાગ હોવાથી કાર્ય પ્રતિ નિરંતર જાગૃતિ અને ઉત્સાહુ રહ્યાં છે. આ કાર્યના નિમિત્તે મને ત્રણ વર્ષ સુધી ગહન સ્વાધ્યાયનો લાભ મળ્યો છે, તદુપરાંત પૂ. ગુરુદેવશ્રીના હૃદયને બહુ બારીકાઈથી અને ઉંડાઈથી સમજવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને શ્રદ્ધા છે કે આ અનુપમ સંકલન આત્માર્થી જિજ્ઞાસુ જીવોને અત્યંત લાભકારી નીવડશે. આ “અધ્યાત્મ વૈભવ” ના દિવ્ય પ્રકાશથી પ્રકાશમાન થઈ મોક્ષાર્થી જીવો નિજ ચૈતન્યલોકમાં વિહરો અને મોક્ષમાર્ગમાં કેલિ કરતા થકા નિજ આ આત્મવૈભવને પ્રાપ્ત થાઓ એવી મંગલ ભાવના સાથે વિરામ લઉં છું. તા. ૨૨-૧૨-૧૯૮૯
– રાજકુમાર જૈન શાસ્ત્રી અનુક્રમણિકા
પૃષ્ઠ
૧૧૫ ૧૨) ૧૩૯ ૧૭૪ ૨૩) ૨૬૧ ૨૯૦ ૨૯૮
૧. ભગવાન આત્મા ૨. આત્માનુભૂતિ ૩. શુદ્ધોપયોગ ૪. ભેદજ્ઞાન ૫. મોક્ષમાર્ગ-રત્નત્રય ૬. સમ્યકદર્શન (દષ્ટિનો વિષય) ૭. સમ્યજ્ઞાન ૮. સમ્યફચારિત્ર ૯, જીવા ૧૦. અજીવ ૧૧. આસ્રવ ૧૨. બંધ ૧૩. સંવર ૧૪. નિર્જરા ૧૫. મોક્ષ ૧૬. પુણ્ય-પાપ ૧૭. દેવ ૧૮. શાસ્ત્ર ૧૯. ગુરુ અથવા મુનિ ૨૦. ધર્મ ૨૧. ધ્યાન-ધ્યેય
૩૦૬
૩૧૬ ૩૪૩ ૩૪૯ ૩પ૭ ૩૬૮ ૪૦૨ ४०८ ૪૨૩ ૪૫૧ ૪૭૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com