________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
(દ્વિતીય આવૃત્તિ પ્રસંગે) આ નાના અધ્યાત્મ-ગ્રંથની બે હજાર નકલ પ્રથમ આવૃત્તિની છપાયેલ, ત્યારે તુરત જ વેચાઈ ગઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અનેક મુમુક્ષુઓ તરફથી માંગણી રહ્યા કરી છે. વાંચકવર્ગમાં આ ગ્રંથ પ્રિય થવાથી અમોને પ્રમોદ થાય છે. તેથી આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવેલ છે સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષુઓ અવશ્ય લાભ લ્ય તેવી ભાવના.
સં. ૨૦૩૭ આસો સુદ-૧૫
તા. ૧૩-૧૦-૮૧
લી. ટ્રસ્ટીગણ શ્રી વીતરાગ સત સાહિત્ય
પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
પૃષ્ઠક
. |- |- | ૪ |
* અનુક્રમણિકા *
વિષય ૧. | પૂ. ગુરુદેવનાં વચનામૃત
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત
| શ્રી નિહાલચંદજી સોગાનીજીનાં વચનામૃત ૪. | પૂ. બહેનશ્રીનાં વચનામૃત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk