________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
અધ્યાત્મ કણિકા ]
[૧૯
ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે.
(૮૯ )
આત્મા સ્વાધીન જ્ઞાયકવસ્તુ છે. તે કદીપણ સ્વભાવે ભૂલરૂપ ન હોય.
(૯૦)
આત્માનો એકપણ ગુણ પરમાણુમાં ભળી ગયો નથી; તેમ ચૈતન્યગુણમાં નિમિત્તનો પ્રવેશ નથી; એમ અનુભવદશાના ભાન વડે પુરુષાર્થની જાગૃતિ સહિત જ્ઞાની કહે છે.
(૯૧)
સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે. અને અજ્ઞાનભાવ પરમાં ઠીક-અઠીક કલ્પના કરે છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk