________________
૮૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
૦ મદ્ર ભદ્ર, સુખ ૦ માન - મંગલ, આનંદ
० कल्याण કલ્યાણ, આરોગ્ય ૦ પ્રà - આપનારી
અહીં ‘ભદ્રને દેનારી'' શબ્દથી દેવીને ‘ભદ્રા' કહી છે. તથા ‘કલ્યાણને દેનારી'' શબ્દથી દેવીને ‘કલ્યાણી’ કહી છે. અને ‘મંગલને દેનારી'' શબ્દથી દેવીને ‘મંગલા' કહી છે. ૦ સાધૂનાં ચ સવા શિવ - વળી સાધુઓને હંમેશા ૦ સાધૂનાં - સાધુઓને
7 - તેમજ, વળી શિવ - નિરૂપદ્રવતા
० सदा નિરંતર, હંમેશા
અહીં ‘શિવ’ પદથી અર્થ અધુરો જણાય છે - કેમકે ‘શિવ' પદ પછી ગાથાના ચોથા ચરણમાં રહેલા પદો સાથે તેનો સંબંધ જોડવાનો છે.
-
• તુતુષ્ટિ-પુષ્ટિ-પ્રફે ખીયાઃ ચિત્તની શાંતિ અને ધર્મની વૃદ્ધિ કરનારી હે દેવી! તમે જય પામો.
O
૨
સુતુષ્ટિ - સંતોષ, ચિત્તની શાંતિ
પુષ્ટિ - ધર્મની વૃદ્ધિ, ઉત્સાહ
ગાથાના ત્રણ પદો સાથે લેવાના છે - શિવ, સુતુષ્ટિ, પુષ્ટિ.
- ‘શિવ'ને દેનારી એ વિશેષણથી દેવીને ‘શિવા' કહી છે.
નિરૂપદ્રવતા
.
-
– ‘સુતુષ્ટિ'ને દેનારી પદથી દેવીને ‘તુષ્ટિદા’ કહી છે.
‘પુષ્ટિને દેનારી' પદથી દેવીને ‘પુષ્ટિદા' કહી છે.
આવા વિશેષણોનો પ્રયોગ મહાદેવીની સ્તુતિમાં અન્યત્ર પણ જોવા મળે છે. (જુઓ ભૈરવ પદ્માવતી કલ્પ - ‘દેવીસ્તોત્ર')
નીયા: તું જય પામ, તમે જયવંતા વર્તો.
સિદ્ધચંદ્રગણિની શાંતિ સ્તવ ટીકામાં જણાવે છે કે, તું જિત એટલે જયવાળી થા. અહીં ‘જીયાઃ' પદ આશીર્વાદ અર્થે હોવાથી અને ગાથાના આરંભે ‘અપિ’ અવ્યયનો પ્રયોગ થયેલો હોવાથી ‘‘અત્યંત જય પામ'' એવો અર્થ પણ યોગ્ય છે.
-
-
૦ અન્વય પદ્ધતિએ ગાથા-૮નો અર્થ :નીયા: હે દેવી ! તું જય પામ !
પણ આ દેવી કેવી છે ? તેના વિશેષણો જણાવે છે. (૧) સકલશ્રી સંઘને ભદ્ર, કલ્યાણ અને મંગલને આપનારી. (૨) સાધુઓને હંમેશા શિવ, સુતુષ્ટિ, પુષ્ટિને આપનારી. અહીં સાધુઓ માટે જે શિવ આદિ પદો લખ્યા તેનો અર્થ છે(૧) ‘શિવ’ એટલે મોક્ષ સાધનાને અનુકૂળ નિરૂપદ્રવી વાતાવરણ. (૨) ‘તુષ્ટિ' એટલે ચિત્તનો સંતોષ કે શાંતિ.
(૩) ‘પુષ્ટિ’ એટલે ધર્માચરણમાં ઉત્સાહની વૃદ્ધિ.
આ ત્રણે પદોથી મોક્ષની સાધના સત્વરે થાય છે.