________________
૫૧
જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ક૨. સાત લાખ (ચોરાસી લાખ જીવયોનિની માફી માગવાનું) સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
સાત લાખ ચોરાશી લાખ યોનિવાળા જીવોમાંથી જે જીવો હણાયા હોય તેની આ સૂત્રથી માફી મંગાય છે. યોનિ એટલે જીવોને ઉપજવાનાં સ્થાન.
[ ૩૩. અઢાર પાપસ્થાનક (અઢાર પાપ આલોવવાનું) સૂત્ર | પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છટ્ટે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ, સોળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોઘું હોય, તે સવિ મને વચને કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં.
અઢાર પાપસ્થાનક આ સૂત્રમાં અઢાર પ્રકારે પાપ બંધાય છે તેનાં નામ છે અને તેનાથી થયેલા પાપની માફી મંગાય છે.
(૩૪. સવ્યસ્સવિ (પ્રતિક્રમણની આજ્ઞા માંગવાનું) સૂત્ર સવ્વસ્ત વિ દેવસિઅ દુઐિતિએ, દુષ્માસિઅ, દુચ્ચિકિઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડ.
સવ્યસ્સવિ: આખા દિવસમાં લાગેલા પાપને અતિ ટૂંકમાં કહી ગુરુ મહારાજ પાસે હવે શું કરવું? તેની આજ્ઞા માંગવા માટેનું આ સૂત્ર છે.)