________________
४८
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ )
શ્રેણી -૩ ઉંમર : ૬થી ૧૪ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૩ ની પરીક્ષા આપી શકશે.
ચૌદ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે, પણ
તેઓ પ્રથમ ત્રણ ઇનામને પાત્ર ગણાશે નહી. ૧. અભ્યાસ સૂત્ર : ભગવાનé થી વંદિત પૂર્ણ + ચક્કસાય.
૨. વિધિ-અભ્યાસ
: (૧) સભ્યાકાળના પ્રતિક્રમણના માટેની સામાયિક લેવા
તથા પારવાની વિધિ (૨) પ્રભુ પૂજાની સામાન્ય વિધિ
૩. પદ્ય-વિભાગ
: (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -પ(૨) ચૈત્યવંદન -૩- (૩) સ્તવન -૨- (૪) થાય -૨
૪. કથા વિભાગ
: (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) સૂર્યયશા રાજા (૨) કપિલમુનિ (૩) આદ્રકુમાર (૪) અભયકુમાર (૫) મરુદેવા માતા
૫. જૈન ભૂગોળ
: જંબૂઢીપ - સામાન્ય પરીચય
૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પક્ષો
૭. સામાન્ય પ્રશ્નો
: ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો
૮. તીર્થંકર પરીચય
: તીર્થંકર - ૫, ૬, ૭, ૮ નો પરીચય
૯. વિશેષ અભ્યાસ : (૧) અષ્ટપ્રકારી પૂજા તથા નવઅંગ પૂજાના દુહા
(૨) આરતી અને મંગળ દીવો. નોંધ : શ્રેણી - ૩ ની પરીક્ષામાં શ્રેણી ૧ અને શ્રેણી -૨ ના સમગ્ર અભ્યાસક્રમમાંથી
કોઈપણ પ્રશ્ન પૂછી શકાશે, માટે શ્રેણી ૧ અને ૨ નો સંપૂર્ણ કોર્સ તૈયાર કરવો.