________________
૧૪૮
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ વર્યાચારના ત્રણ અતિચાર-અણિમૂહિઅ બલવરિઓ
પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયા તણું છતું બળ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવર્તવિધિ સાચવ્યા નહી. અન્યચિત્તનિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું. વિર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં. (૧૬)
નાણાઈઅટ્ટ પઈવય, સમ્મસંલેહણ પણ પન્નર કમેસુ,
બારસતપ વિરિઅતિગં ચઉવીસસયં અઈયારા. પડિસિદ્ધાણં કરણે પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કિીધાં. જીવજીવાદિક સુક્ષ્મ વિચાર સદહ્યા નહીં, આપણી કુમતિ લગે ઉસૂત્રપ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વ-શલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા હોય; દિનકૃત્ય-પ્રતિક્રમણ, વિનય, વેયાવચ્ચ ન કીધાં. અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોડ્યું હોય, એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ, કરી મિચ્છામિ દુક્કડં. (૧૭) (પૂ.ગુરુ ભગવંતની નિશ્રામાં પ્રતિક્રમણમાં કરતો હોય તો નીચેનો પાઠ ન બોલવો)
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રીસમ્યકત્વ મૂલબારવ્રત એકસો ચોવીસ અતિચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
૬૦. સંથારા પોરિસી સૂત્ર નિસીહિ નિસાહિનિસીહિ, નમો ખમાસમણાણે ગોયમાઈણે મહામુણીર્ણ (ઉપરની ગાથા, નવકાર અને કરેમિ ભંતે સૂત્ર આ ત્રણે ત્રણ-ત્રણ વાર બોલવા. પછીઅણજાણહ જિજ્જિા ! અણજાણહ પરમગુરુ! ગુરુગુણરયણહિં મંડિયસરીરા! બહુ પડિપુન્નાપોરિસી રાઈસંથારએ ઠામિ? અણુજાણહ સંથાર, બાહુ વહાણેણ વામપાસેણં, કુક્કડિ પાયપસારણ, અતરંત પમજ્જએ ભૂમિ સંકોઈઅ સંડાસા, ઉવદ્યુતે અ કાપડિલેહા દવ્યાઈ ઉવઓર્ગ, ઉસાસનિભણાલોએ જઈ ને હુક્લ પમાઓ, ઈમસ્ત દેહસિમાઈ રમણીએ આહારમુહિદેહં, સવ્વ તિવિહેણ વોસિરિ.
૦
૦
0
જ