________________
૧૦૭
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ નૃત્યન્તિ નૃત્ય મણિપુષ્પ-વર્ષ, સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ સ્તોત્રાણી ગોત્રાણિ પઠતિ મન્નાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧ શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવતુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાગતુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક : ૨ અહં તિસ્થયર-માયા સિવાદેવી તુહ નયર-નિવાસિની અખ્ત સિવં તુમ્હ સિવં અસિવોસમ સિવ ભવતુ સ્વાહા ૩
ઉપસર્ગો ક્ષય યાનિત છિદ્યતે વિમ્બવલ્લયઃ મનઃ પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ-માંગલ્ય સર્વકલ્યાણકારણમ્ પ્રધાનાં સર્વધર્માણાં જૈન જયતિ શાસનમ્
બૃહત્ક્રાંતિઃ ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર નવડાવવા ઈંદ્રો અને દેવતાઓ લઈ જાય છે. ત્યાં તેમને નવડાવ્યા પછી તેઓ શાન્તિ પાઠ બોલે છે, આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઇચ્છવામાં આવી છે.
(ર. વિધિ-અભ્યાસ
રાઈ પ્રતિક્રમણનો વિધિ ૧. પ્રથમ સામાયિક લેવું પછી૨. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! કુસુમિણ દુસુમિણ | ઉઠ્ઠાવણી રાઈ પાયછિત્ત વિસોહણë કાઉસ્સગ કરું? ઇચ્છે, કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયછિત્ત વિસોહણë કરેમિ કાઉસ્સ' અન્નત્ય કહી ચાર લોગસ્સનો સાગરવરગંભીરા સુધીનો, ન આવડે તો
સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી,પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી, ૩. ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છે
જગચિંતામણિનું ચૈત્યવંદન કહી, જે કિંચિ, નમુત્થણ, જાવંતિચેઈઆઈ, ખમાસમણ દઈ જાવંત કેવિ સાહૂ, નમોડતુ ઉવસગ્ગહર અને જયવીયરાય કહેવું, પછી, એક ખમાસમણ દઈ ભગવાઉં, બીજું ખમાસમણ દઈ આચાર્યાં, ત્રીજું ખમાસમણ દઈ ઉપાધ્યાયાં, અને ચોથું ખમાસમણ દઈ સર્વ સાધુ કહેવું. પછી ખમાસમણ દઈ, ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય સંદિસાહું ? ઇચ્છે' કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ