________________
૮૨
૨/૨/ - આગમ વિષય-દર્શન [૭૨-– અધર્મપક્ષમાં ૩૩વાદી, અધર્મીને સમ્યક્દષ્ટિપુરુષ થકી યુક્તિથી બોધ, -૭૪] અધર્મીની સંસાર ભ્રમણ, ધર્મીની સદ્ગતિ, બાર ક્રિયાથી સંસાર તેરમીથી મોક્ષ
અધ્યયન-૩- “આહાર પરિજ્ઞા'' [૬૭૫] ચાર પ્રકારે બીજ, તે બીજની ઉત્પત્તિ-સ્થિતિ-વૃદ્ધિ, વનસ્પતિમાં જીવત્ત્વ [૬૭] વૃક્ષયોનિક વનસ્પતિ જીવ - તેની ઉત્પત્તિ આદિ વર્ણન [૭૭] વૃક્ષમાં જીવની ઉત્પત્તિ - સ્થિતિ - વૃદ્ધિ, આહાર, વૃક્ષના શરીરો [૬૭૮વૃક્ષના મૂળ-સ્કંધ આદિ અવયવોમાં વિભિન્ન જીવો અને તેના આહાર આદિ [૬૭૯- અધ્યારુહ વૃક્ષની ઉત્પત્તિ-આહાર-શરીર ઇત્યાદિ વિષયક ચાર સૂત્રો -૬૮૨] –વૃક્ષથી અધ્યાહ, અધ્યારુહથી અધ્યારુઠવગેરે ચારભેદ અને ઉત્પત્તિ આદિ [૬૮૩] તૃણ વનસ્પતિની ઉત્પત્તિનું કારણ, આહાર, શરીર વગેરે વર્ણન [૬૮] પૃથ્વીયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન [૮૫] તૃણયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન [૬૮] આયવાય-કાય વનસ્પતિની ઉત્પત્તિ આદિ, ઉદકોનિક આદિ વનસ્પતિ વર્ણન [૬૮૭] પૃથ્વીયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક મૂલ ઇત્યાદિ વર્ણન [૬૮૮] કર્મ-અકર્મભૂમિ અને અન્તદ્વીપજ આર્ય-શ્લેચ્છ મનુષ્યની ઉત્પત્તિ આદિ [૬૮૯] જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભૂજપરિસર્પ, ખેચરજીવોની ઉત્પત્તિ આદિ [૯૦] વિવિધ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનાર જીવોના ઉત્પત્તિ-આહાર-શરીર
-વિક્લેન્દ્રિય, ચર્મકીટ, વાયુયોનિકઅાય, અયોનિકઅપ્લાય, ઉદકયોનિક
ત્રસકાય વગેરે જીવોની ઉત્પત્તિ, આહાર, શરીરાદિનું વર્ણન [૯૧] ત્રસ-સ્થાવરયોનિક અગ્નિકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૯૨] ત્રાસ-સ્થાવરયોનિક વાયુકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૬૯૩] ત્રાસ-સ્થાવરયોનિક પૃથ્વીકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૬૯૪-પૃથ્વીકાયના પૃથ્વી-શર્કરા-વાલુકા આદિભેદ, મણીના ગોમિક-રૂચકઆદિભેદ - ૯૮] – આ રીતે ઉત્પન્ન તે સર્વે જીવોના આહાર, શરીરાદિ વિષયક કથન [૯૯] સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોની અનેક યોનિમાં ઉત્પત્તિ - સ્થિતિ-વૃદ્ધિ -- આ સર્વેજીવોની ઉત્પત્તિ આદિના જ્ઞાતામુનિ આહારગુપ્તાદિ ગુણ ધારક બને
અધ્યયન - ૪ - ““પ્રત્યાખ્યાન” [૭૦૦] અપ્રત્યાખ્યાની જીવો અને તેનું પાપકર્મોપાર્જન [૭૦૧] અપ્રત્યાખ્યાનીને હિંસાદિ ન કરવા છતાં પાપકર્મ કઈ રીતે લાગે? – પ્રશ્ન
ઉત્તર-છ કાય જીવની હિંસાદિનું અવિરમણ એજ પાપકર્મ, વધકનું દષ્ટાંત [૭૦૨] પ્રશ્ન-અદષ્ટ કે અશ્વત જીવ સંબંધે હિંસાદિ અઢાર પાપ કઈ રીતે સંભવે ?