________________
આગમવર્ગીકરણ
જપ-આગમ - વર્ગીકણ
શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાનુસાર વર્તમાનકાળે આગમોની સંખ્યા પીસ્તાળીશ નિર્ધારીત કરાયેલી છે. અને આ પીસ્તાળીશ આગમોનું મુખ્ય છ વિભાગોમાં વર્ગીકરણ કરાયેલું છે. તે આ પ્રમાણે → [૧૧-અંગ, ૧૨-ઉપાંગ, ૧૦-૫યન્ના, ૬-છેદ, ૪-મૂલ, ૨-ચૂલિકા]
અંગસૂત્રો-૧૧
આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપત્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા અનુત્તરોવવાઇય દસા, પછ્હાવાગરણ, વિવાગસૂય
ઉપાંગસૂત્રો - ૧૨ -
-
ઉવવાઇય, રાયપ્પસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા સૂરપન્નત્તિ, ચંદ પન્નત્તિ, જંબુદ્દીવપન્નત્તિ, નિરયાવલિયા કપ્પવર્ડિસિયા, પુલ્ફિયા, પુચૂલિયા, વહિદસા
પયન્તાસૂત્રો - ૧૦ -
ચઉસરણ, આઉરપચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ, ભત્તપરિણા તંદુલવેયાલિય, સંથારગ, ગચ્છાયાર/ (ચંદાવેઝય) ગણિવિજ્જા, દેવિંદત્થવ, મરણસમાહિ / (વીરત્નવ)
છેદસૂત્રો-૬
નિસીહ, બૃહત્કૃષ્પ, વવહાર, દસાસુય ́ધ, જીયકષ્પ, મહાનિસીહ
મૂલસૂત્રો-૪
આવસ્સય, ઓહિનજ્જુત્તિ (પિંડનિજ્જુત્તિ), દસવેયાલિય, ઉત્તરજઝય
ચૂલિકા-૨
નંદી, અનુઓગદ્દાર
2