________________
૩૮૦
આગમ વિષય-દર્શન
અમારું આગમ સંબંધિ સાહિત્ય
'(૧) ૪૫-આગમ-મૂળ (અર્ધમાગધી)
પ્રકાશન-ક્રમાંક - ૪૨ થી ૯૦ આ પ્રકાશનમાં ૪૫ મૂળ આગમો અને ૪ વૈકલ્પિ આગમો છે
આગમ-મૂળ-રૂપે અપાયેલા છે
'(૨) ૪૫-આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકાશ-માંક-૯૧ થી ૧૩૦ આ પ્રકાશનમાં –-૪૫-આગમો અને -2-વૈકલ્પિક આગમો છે
મૂળનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ અપાયેલ છે
'(૩) ૪૫- આગમ - સટીક
પ્રકાશન કમાંક - ૧૪૦ થી ૧૮૫ આ પ્રકાશનમાં -૪૫-આગમો અને -૧-વૈકલ્પિક આગમ છે.
મૂળ આગમ-નિયુક્તિ - વૃત્તિ તેમજ કેટલાંક ભાષ્ય અને ચૂર્ણિ અપાયેલ છે.
(૪) ૪૫-આગમ વિષયાનુક્રમ
આ પ્રકાશનમાં જપ આગમોનો બૃહષિયાનુરામ છે
'૪૫- આગમ મહાપૂજન વિધિ
આ પ્રકાશનમાં -૪૫-આગમ પૂજન ભણાવવા માટેની
સુંદર અને વ્યવસ્થિત વિધિ છે.