SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ – ચંદ્ર મંડલ સાથે નક્ષત્ર મંડલનો યોગ – એક મુહૂર્તમાં મંડલની અવગાહના-ત્રણ ભેદે – જંબુઢ્ઢીપમાં સૂર્ય-ચંદ્રની ઉદય-દિશાઓ – શેષ વર્ણન–ભગવતીસૂત્ર-શતક-૫, ઉદ્દેશા-૨ મુજબ [૨૭૮- – સંવત્સરના ભેદ- નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ -૨૮૮] – સંવત્સરના પેટા ભેદો-ચંદ્ર સંવત્સરના પર્વ [૨૮૯- – સંવત્સરના બાર માસ, લૌકિક-લોકોત્તર માસ -૨૯૮] – માસના બે પક્ષ, પક્ષના પંદર દિવસ, તેના નામ – પંદર તિથિના નામ, પક્ષની પંદર રાત, તેના નામ, – પંદર રાત્રીની તિથિના નામ, અહોરાત્રના મુહૂર્તા દ [૨૯૯] - કરણના ૧૧ ભેદ, ચર-સ્થિર કરણ ૭/- આગમ વિષય-દર્શન – શુકલ-કૃષ્ણ પક્ષના કરણ, [300] – આદિનું સંવત્સર, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર – પાંચ સંવત્સરના યુગ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર [૩૦૧] – દશપ્રકારે યોગ [૩૦૨- — અઠ્ઠાવીસ નક્ષત્ર, ચંદ્ર સાથે યોગકર્તા નક્ષત્ર, -૩૩૧] — ચંદ્ર સાથે પ્રમદ યોગ કર્તા નક્ષત્રો, નક્ષત્ર દેવતા, – સર્વ નક્ષત્રોના તારા, ગોત્ર, સંસ્થાન ― – ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રનો યોગકાળ – નક્ષત્રના કુલ, ઉપકુલ, ફુલોપકુલ – બાર પૂર્ણિમા, બાર અમાસ – પૂર્ણિમા, અમાસમાં નક્ષત્રનો, કુલોનો, ઉપકુલોનો, કુલોપફુલોનો યોગ – છ–પૂર્ણિમા અને છ અમાસના નક્ષત્રો [૩૩૨– – વર્ષા ઋતુ, હેમંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ આ ત્રણે -૩૩૫] ઋતુના પ્રત્યેકના ચાર-ચાર માસ, એ બારે માસને પૂર્ણકર્તા અલગ-અલગ નક્ષત્રના દિવસ, પૌરુષીપ્રમાણ [૩૩૬- — ચંદ્ર, સૂર્ય નીચે-સમાંતર-ઉ૫૨નો તારાગણ -૩૩૯] – એક ચંદ્રનો પરિવાર, મેરુથી જ્યોતિષ ચક્રઅંતર, – લોકાંતથી જ્યોતિષ ચક્ર અંતર
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy