SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ૨૩/૨/- -આગમ વિષય-દર્શન -પ૪૩] જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ [૫૪] ઉપશમાદિ ભાવ અપેક્ષાઓ આઠ કર્મની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક [૫૪૫] નૈરયિકાદિ ચાર ગતિમાં આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબાંધનારનું કથન -X-X— (૨૪) કર્મબંધ પદ [૫૪] – કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં – નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના બંધ સમયે અન્ય કર્મપ્રકૃતિનો સંભવિત બંધ (૨૫) કર્મ બંધ વેદ પદ [૫૪૭] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં – નૈરયિકાદિમાં એક કર્મના બંધકાળે અન્ય કર્મપ્રકૃતિ વેદનની સંભવિત સંખ્યા –૪–૪– " (૨૦) કર્મ વેદ બંધ પદ [૫૪૮] – કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં - નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદના સમયે અન્ય કર્મ પ્રકૃતિનો સંભવિત બંધ (ર) કર્મ વેદ વેદ પદ [૫૪૯] – કર્મપ્રકૃત્તિ આઠ, નૈરાયકાદિ સર્વેમાં – નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદના સમયે અન્ય કર્મપ્રકૃતિનું સંભવિત વેદન -X —X — (૨૮) આહાર પદ ઉદ્દેશક-૧ [૫૫૦- – ઉદ્દેશાના અગિયાર અધિકાર સૂચક્ર ગાથા -પ૫૫] – નૈરયિકાદિમાં ત્રણ પ્રકારનો આહાર, તેમની આહારેચ્છા, આહારેચ્છા કાળ, – દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અપેક્ષાએ આહાર – વિધાન માર્ગ અપેક્ષાએ આહાર, પૃષ્ટ પુદ્ગલાહાર
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy