________________
-
• હાર -
“પન્નવણા’’ પદ-૧૨, ઉ. [૪૦૨– – નૈરયિક યાવત્ વૈમાનિકના શરીરો -૪૦૪] – તેના ભેદ, ક્ષેત્રથી અને કાળથી તેનુ પ્રમાણ
-X——
(૧૩) પરિણામ પદ
[૪૦૫] પરિણામના બે ભેદ-જીવ, અજીવ પરિણામ [૪૦૬] જીવ પરિણામના દશ ભેદ
[૪૭] – ગતિ, ઇન્દ્રિય, કષાય, લેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાનાજ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદ પરિણામના પેટા ભેદ – નૈરયિકાદિ જીવોમાં દશ પરિણામની વિચારણા
[૪૦૮] અજીવ પરિણામના દશ ભેદ
[૪૦૯– – બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, -૪૧૨] . અગુરુલઘુ, શબ્દ પરિણામના પેટા ભેદ
— X - X —
(૧૪) કષાય પદ
-
[૪૧૩] કષાયના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર કષાય [૪૧૪] – ક્રોધાદિના ચાર સ્થાન, ચાર ઉત્પત્તિ નિમિત્ત – નૈરયિકાદિમાં કષાયના સ્થાન, ઉત્પત્તિ નિમિત્ત [૪૧૫] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય [૪૧૬] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય [૪૧૭] જીવોમાં આઠે કર્મ પ્રકૃત્તિઓનો ચય, ઉપચય, બંધ,
વેદના, નિર્જરાની ત્રૈકાલિકતાના ક્રોધાદિ ચાર સ્થાન [૪૧૮] ઉપસંહાર ગાથા
- X = X —
(૧૫) ઇન્દ્રિય પદ
ઉદ્દેશક-૧
[૪૧૯– – આ ઉદ્દેશાના પચીશ અધિકારોના નામ
-૪૨૨] – પાંચ ઇન્દ્રિયો, તેના નામ, સંસ્થાન, મોટાઇ, વિસ્તાર, પ્રદેશ, ક્ષેત્ર, અવગાહના, અલ્પબહુત્ત્વ કર્કશ અને ગુરુ ગુણ, આ ગુણનું અલ્પબહુત્ત્વ [૪૨૩] નૈરયિકાદિમાં ઇન્દ્રિય સંબંધે વિચારણા [૪૨૪] પાંચે ઇન્યિોનું સ્પષ્ટ વિષય ગ્રહણ [૪૨૫] પાંચે ઇન્દ્રિયોનું વિષય ક્ષેત્ર
૨૬૭