________________
૧૬૯
ભગવડ' શ.૧૦, ઉ.૧૨
– શ્રમણોપાસકોમાં દેવોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિની ચર્ચા
– ઋષિભદ્ર પુત્રની વાત ઉપર બીજાને અશ્રદ્ધા, [પર] ભ૦ મહાવીર દ્વારા ઋષિભદ્રની વાતનું સમર્થન, દેવસ્થિતિ [પ૨૭] - ઋષિભદ્રપુત્રનું પ્રવજ્યા અસામર્થ્ય, વ્રત, નિયમ, તપ, સંલેખના
– સૌધર્મ કલ્પે ઉત્પત્તિ, ચાર પલ્યોપમઆયુ, મહાવિદેહે મોક્ષ [પ૨૮] – પુદ્ગલ પરિવ્રાજક, તપ, વિભંગ જ્ઞાન, શિવરાજર્ષિવત્ વર્ણન – ભo દ્વારા સમાધાન, પુદ્ગલ પરિવ્રાજકની દીક્ષા યાવત્ મુક્તિ
-X-X –
શતક-૧૨
(૧ર) ઉદેશક-૧- “શંખ” [પ૨૯] દશ ઉદ્દેશકોની નામ-સૂચક ગાથા [પ૩૦] – શંખ વગેરે શ્રમણોપાસક, ઉત્પલા શ્રમણોપાસિકા
– પોખલી શ્રમણોપાસક, ભ, મહાવીરની ધર્મદિશના [૩૧] – શ્રમણોપાસક દ્વારા પાક્ષિક પૌષઘ વિચારણા
- ચાર પ્રકારનો આહાર તૈયાર કર્યો, શંખે આહાર ત્યાગ કર્યો – પોખલીનું શંખને ભોજનાર્થે નિમંત્રણ, ઉત્પલાનો આવકાર – શંખ દ્વારા પૌષધનું નિવેદન, ભવને વંદનાર્થે શ્રાવકોનું જવું
- ભમહાવીરનુ દેશના, શંખે કરેલ સુર્દષ્ટિ જાગરિકાનું કથન [પ૩૨] જાગરિકાની વ્યાખ્યા, ત્રણ ભેદોનો અર્થ [૩૩] ક્રોધથી કર્મનો બંધ-આદિ, માનાદિથી પણ કર્મબંધાદિ – શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના, શેષ ઋષિભદ્રાવત
(૧૨) ઉદ્દેશક-ર- જયંતિ” [પ૩૪] – ઉદાયન રાજા, મૃગાવતી રાણીનો કુટુંબ સંબંધ
– ભ૦ મહાવીરને વંદનાર્થે જવું, ઘર્મદશના શ્રવણ [૩૫] – જયંતિ શ્રમણોપાસિકા સાથે ભવના પ્રશ્નોત્તર
– જીવનું ભારેકર્મીપણું, ભવસિદ્ધિત્વ, ભવિની મુક્તિ, – લોક ભવસિદ્ધિક જીવ રહિત ન થાય તેનું કારણ – જીવોનું સુતેલા કે જાગૃતપણું, સબલ-દુર્બલપણું - જીવોનું ઉદ્યમી-આળસુપણું, ઇન્દ્રિયવશત્વથી ભ્રમણ – જયંતિની પ્રવજ્યા અને મુક્તિ
(૧૨) ઉદ્દેશક-૩- “પૃથ્વી” [૫૩] સાત પૃથ્વી અને તેના ગોત્ર (“જીવાભિગમ'ની સાક્ષી)