________________
૧૪૭
ભગવડ” શ૨, ઉ.૧૦ [૧૪૭] ધર્માસ્તિકાયાદિ પાંચેની મોટાઈ (મહાનતા) [૧૪૮] ધર્માસ્તિકાયને અધો-તિર્થી-ઉર્ધ્વ લોકનો સ્પર્શ [૧૪૯-– રત્નપ્રભાદિ નારક પૃથ્વી યાવત્ ઇષત્કપ્રાભાર પૃથ્વીનો, ધનોદધિ -૧૫o] ધનવાતાદિનો ધર્મ-અધર્મ-લોકાકાશ અસ્તિકાયોને સ્પર્શ
શતક-૩
(૩) ઉદ્દેશક-૧- “ચમર વિકુણા” [૧૫૧] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૧પ૨- – મોકા નગરીમાં અગ્નિભૂતિનો ચમરેન્દ્ર ઋદ્ધિ આદિનો પ્રશ્ન -૧પ૩] –ભ૦ નો ઉત્તર-ચમરેન્દ્ર ઋદ્ધિ, વૈક્રિયશક્તિ, વૈક્રિયપદ્ધતિ
– ચમરના સામાનિક, ત્રાયશ્ચિંશક, અગ્રમહિષીની વૈક્રિય શક્તિ [૧૫૪] – અગ્નિભૂતિનું વાયુભૂતિ સમીપ ગમન, ચમરેન્દ્ર સંબંધિ ઉક્ત કથન
- વાયુભૂતિને તે કથનમાં અશ્રદ્ધાદિ, ભ૦ મહાવીર સમીપ ગમન
– ભ૦ મહાવીર દ્વારા અગ્નિભૂતિનું સમર્થન, વાયભૂતિ થકી ક્ષમાપના [૧૫૫] – અગ્નિભૂતિ, વાયુભૂતિનું ભ૦ મહાવીર સમીપ સહગમન
- વૈરોચનેદ્ર બલિ પાવત શકેન્દ્ર સંબંધે ઋદ્ધિઆદિ વિશે પ્રશ્નોત્તર [૧૫] – ભ, મહાવીરના શિષ્ય તિષ્યકની શકેન્દ્રના સામાનિક રૂપે ઉત્પત્તિ
– તિષ્યક દેવની ઋદ્ધિ અને વિક્ર્વણા શક્તિનું વર્ણન
- અન્ય સામાનિક દેવ, લોકપાલ, ત્રાયન્નિશક, અગ્રમહિષીનાશ્રદ્ધયાદિ [૧૧૭] ઈશાનેન્દ્રની યાદિ સંબંધે વાયુભૂતિનો પ્રશ્ન, ભવનો ઉત્તર [૧૫૮] – ભ૦ મહાવીરના શિષ્ય ગુરુદત્તની ઇશાનેન્દ્ર સામાનિક રૂપે ઉત્પત્તિ.
– તેના, અન્ય સામાનિક-લોક પાલાદિના શ્રદ્ધાદિ વિશે પ્રશ્નોત્તર [૧૫] સનસ્કુમારથી અચ્યતેન્દ્ર સંબંધે ઋયાદિ વર્ણન [૧૦] – ભ૦ મહાવીરનું મોકાથી રાજધાની ગમન, ઈશાનેન્દ્રનું આગમન
– ઈશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ વિશે ગૌતમની જિજ્ઞાસા, ભoનો ઉત્તર – ઈશાનેન્દ્રના પૂર્વભવનું વર્ણન, તામલીગૃહપતિનો સંકલ્પ – તામલી ગૃહપતિની પ્રાણામાનામક દીક્ષા, સાધુ દિનચર્યા
- તામલી તાપસની તપશ્ચર્યા, પાદપોગમન અનશન [૧૦૧- - ઇન્દ્રરહિત બલિચંચાના અસુરો દ્વારા તામલીને ઇન્દ્ર થવા વિનંતી -૧૩] - તામલી તાપસ દ્વારા અસ્વીકાર, સામલી તાપસનું ઇશાનેન્દ્ર થવું
– અસુરકુમાર દેવ-દેવી દ્વારા તામલી તાપસના શરીરની અવહેલના – ઈશાન કલ્પના દેવ-દેવી દ્વારા અસુકુમારના કુકૃત્યની ચર્ચા – ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા ભસ્મ, અસુરો દ્વારા તેની ક્ષમાયાચના