________________
૧૧૩
“સ્થાન” સ્થા.૯, ઉં.[૩૬] અનુવાદ નામક પૂર્વમાં નૈપૂણિક વસ્તુના અધ્યયનો નવ [૮૩૭] ભ૦ મહાવીરના ગણ-નવ [૮૩૮] ભપ મહાવીર પ્રરૂપિત નવકોટિ પરિશુદ્ધ ભિક્ષા [૮૩૯] ઇશાનેન્દ્રના વરૂણ લોકપાલની અગ્રમહિષીઓ [૮૪૦] ઈશાનેન્દ્રની અગ્રમહિષીની સ્થિતિ, ઇશાન કલ્પે દેવીની સ્થિતિ [૮૪૧- નવ લૌકાન્તિક દેવનિકાય, અવ્યાબાધાદિ ત્રણ દેવોનો પરિવાર -૮૪૫] – સૈવેયક વિમાનના પ્રસ્તર, તેના નામ [૮૪૬] આયુપરિણામ ના ગતિ, ગતિબંધનાદિ નવ ભેદ [૮૪૭] નવનવમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૮૪૮] પ્રાયશ્ચિતના ભેદો-નવ [૮૪૯-– જંબુદ્વીપમાં આવેલ કૂટો, આ કૂટોના સ્થાન, નામ વગેરે -૮૬૯] – ભવ પાર્શ્વનાથનું સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ [૮૭૦] ભ૦ મહાવીરના તીર્થમાં તીર્થંકર નામગોત્ર કર્મ બાંધનાર [૭૧] આગામી ઉત્સર્પિણીમાં થનારા તીર્થકરોના નામ [૮૭૨- – મહાપા અથવા વિમલવાહન ચરિત્ર (શ્રેણિક રાજાનો આગામીભવ) -૮૭૬] – જન્મ-બાળ-કુમારાવસ્થા, દીક્ષા, છમસ્થાવસ્થા, કેવલપણું આદિ [૮૭૭– – ચંદ્ર પાછળ ગતિ કરતા નક્ષત્રો -૮૭૯] – આણત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પ વિમાનોની ઊંચાઈ [૮૮૦] વિમલવાહન કુલકરની ઊંચાઈ [૮૮૧] ભ0 ઋષભદેવનો તીર્થ પ્રવર્તન કાળ [૮૮૨) ધનદેતાદિ અન્તર્કંપનું પરિમાણ [૮૮૩) શુક્ર મહાગ્રન્થની નવ વીથીઓ-ગતિક્ષેત્રો [૮૮૪] નોકષાય વેદનીય કર્મના નવ ભેદ [૮૮૫] ચઉરિન્દ્રિય જીવોની, ભૂજપરિસર્પની કુલ કોડી [૮૮] પાપકર્મના પુદગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન [૮૮૭] નવપ્રદેશી ઢંધ આદિની અનંતતા
—X —-X —
સ્થાન - ૧૦ - [૮૮૮-- લોકસ્થિતિના ભેદ-દશ -૮૯૦] –શબ્દના નિહારી આદિ દશ ભેદો [૮૯૧] ઈન્દ્રિયોના દશ વિષય-ત્રણેકાળમાં