________________
Sheth Motisha's toonk
૯) મોતીશાશેઠની ટૂંકઃ
“લાવે લાવે મોતીશા શેઠ, ન્હવણ જળ લાવે રે” * નલિની ગુલ્મ વિમાન ના આકારે
શ્રી પુરૂ દેવી માતા જિનાલયો અત્રે બિરાજમાન છે. * પુંડરિકસ્વામી ના રંગ-મંડપમાં પોતાના પ્યારાપુત્ર ઋષભને ખોળામાં લઈને રમાડતી મૈયા મરૂદેવાની મનોહર આકૃતિ કયારે ય જોઇ છે ખરી?
#ChaldNavtunk Jaiye