SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (પછી ચાર લોગસ્સ સંપૂર્ણ અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી “નમોહર્ત કહી વડીલ હોય તેણે મોટી શાંતિ કહેવી. બાકીના શાંતિપાઠ સાંભળી નમો અરિહંતાણં” કહી કાઉસ્સગ્ગ પારે.) ૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચઉવીસ પિ કેવલી. (1) ઉસભ મજિઆંચ વંદે, સંભવ મભિગંદણં ચ સુમઈ ચે, પઉમખહં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. (૨). સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ઘર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વધુમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુય યમલા પછીણ જર મરણા, ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂષ્ણ બોરિલાભ, સમાવિર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭) (કવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy