________________
ચરવળાથી અથવા મુહપત્તિથી જમણા પગની (૩ વાર) પ્રમાર્જના કરતાં “પૃથ્વી કાય, અકાય, તેઉકાયની જયણા કરું,' બોલો
જમણો પગ
અને ડાબા પગની (૩ વાર) પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું બોલો.
સ્ત્રીઓનું માથું,હૃદય અને ખભા વસ્ત્રોથી હંમેશા ઢંકાયેલા હોય છે તેથી શ્રાવિકાઓને ૯,૧૧,૧૨, ૧૩ નંબરની પડિલેહણા હોતી નથી.
ડાબો પગ